________________
દેશીઓની અનુક્રમણિકા
૧૦૯૫ પ્રભુ પ્રણમું રે પાસ જિનેસર થંભો
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૮-૧૩, સં.૧૭૫૫) [સમયસુંદરકૃત પૌષધવિવિધ ગીત, ૧, સં.૧૬૬૭] ૧૦૯૬ પ્રવહણ તિહાંથી પૂરીયું રે લાલ: સમયસુંદરની પ્રિયમેલકની ચો.ની પાંચમી ઢાલ, [સં.૧૬૭૨]
(માનસાગરકૃત વિક્રમસેન., ૧-૧, સં.૧૭૨૪; મોહનવિજયકૃત રત્નપાલ., ૧, સં.૧૭૬૦)
[૧૭૯૬.૧ પ્રશ્નોતર પૂછે પિતા રે
(સંતોષવિજયકૃત સીમંધર સ્ત., સં.૧૭૦૧)
૧૦૯૬.૨ પ્રહ ઉઠી વંદુ ઇત્યપિ
(જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, સં.૧૭૩૮)]
૧૦૯૭ પ્રહ સમ સૂધા સાધુ નમું નિત અથવા વિદ્યાવિલાસના રાસની – રાગ ગોડી (પુણ્યસાગરકૃત અંજના., ૨-૫, સં.૧૬૮૯) પ્રહ સમે સૂધા
(જિનહર્ષકૃત મહાબલ., ૪-૧૭, સં.૧૭૫૧) [૧૦૯૭.૧ પ્રાણપિયારી જાનુકી, નાચે ઈંદ્ર આણંદ સુ (સમયસુંદરકૃત ચંપક ચો., ૨-૨, સં.૧૬૯૫)] ૧૦૯૮ પ્રાણપિયારે કંથજી !
૧૫૩
(પ્રીતિવિજયકૃત જ્ઞાતાસૂત્ર., ૭, સં.૧૭૨૭ લગ.) ૧૦૯૯ પ્રાંણપિયારે ! ક્યું તજી ? [જુઓ ક્ર.૨૧૧૯] (સમયસુંદરકૃત નલ., ૪-૩, સં.૧૬૭૩) [સમયસુંદરકૃત પ્રત્યેકબુદ્ધ રાસ, સં.૧૬૬૫] ૧૧૦૦ પ્રાણપિયારો નેમજી રાગ સારંગ [જુઓ ક્ર.૧૫૫૯ (સમયસુંદરકૃત પ્રત્યેક., ૩-૬, સં.૧૬૬૫)
૧૧૦૦ક પ્રાણ માહરા હિર હો હિર, તુમ્હે સુણજો ભાઇ ! પ્રાણ માહરા હિર (જ્ઞાનવિમલકૃત નેમિ સ્ત., [સં.૧૮મી સદી])
૧૧૦૧ પ્રાણસનેહી પ્રીતમા ! મ્હારી એક અરજ અવધારો
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૮-૪, સં.૧૭૫૫)
૧૧૦૨ પ્રાણીડા લઇ મ કરો કર્મ વિનાણ – કેદારો ગોડી
1
(રાજરત્નકૃત વિજય શેઠ., ૧૫, સં.૧૬૯૬)
૧૧૦૩ (૧) પ્રાહુણડાની – પ્રાgણડા રે ! તબ લગિ જોઇ રે વાટ જબ લગે
હિરણી આથમી રે ૧ પ્રા.
નવ મણ બાલ્યો રે તેલ, રાતિ કાંત્યો કાંતણો રે. ૨ પ્રા. (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૩-૧, સં.૧૭૦૭)
Jain Education International ૬.૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org