________________
૧૪૪
જૈન ગૂર્જર કવિઓ : ૮
(જ્ઞાનકુશલકૃત પાર્થ, ૨-૭, સં.૧૭૦૭) [૧૦૨૫.૧ નાતો નેહજો
(લાભવર્ધનકૃત લીલાવતી રાસ, સં.૧૭૨૮)] ૧૦૨૬ (૧) નાન્હઉ (નાન્હો/નાંનો) નાહલો રે, નાહ ગયો થો વાડી રે
લાવ્યો ચંપાનાં ફૂલ, નાન્હઉ નાહલો રે. (જ્ઞાનસાગરકૃત ઈલાચીકુમાર., ૮, સં.૧૭૧૯; માનસાગરકૃત વિક્રમસેન., ક?]-૧૬, સં. ૧૭૨૪; જ્ઞાનસાગરનો નંદિષેણ., ૧૩, સં.૧૭૨૫; જિનહર્ષકૃત મહાબલ., ૨-૩, સં.૧૭૫૧; મોહનવિજયકૃત પુણ્યપાલ., ૧૩, સં.૧૭૬૩) (૨) નાન્હઉ તે નાન્હો નાહલો રે, નાન્યો ચંપાનો છોડ (ગંગવિજયકૃત કુસુમશ્રી., ૨૪, સં. ૧૭૭૭, પદ્મવિજયકૃત જયાનંદ, ૮-૪, સં.૧૮૫૮). [(૩) હાનો નાહલો રે (જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૩, સં.૧૭૭૦) (૪) નાનો કે નાનો નાહલો રે
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૧-૭, સં.૧૮૪૨)] ૧૦૨૭ નાન્હા (નાહના) સૂડા હો ! વાત સુણો એક મોરી (જુઓ ક્ર.૧૦૪૧)
(રામવિજયકૃત લક્ષ્મીસાગર રાસ, ૨, સં.૧૭૮૮ પછી) ૧૦૨૮ નાભિકમલ સામી રહ) – ગુડી
(દયાકુશલકૃત ઈલાચી, ૧૪, સં.૧૬૬૬) [૧૦૨૮.૧ નાભિરાયા કે બારિ ચાંપો મોરિ રહિઉ રી
(યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭) નાભિરાયાકે દરબાર (યશોવિજયકૃત જંબૂ રાસ, ૨૦, સં.૧૭૩૯)] નાભિરાય કે
(યશોવિજયકૃત ચોવીશી)]. ૧૦૨૮ક નાભિરાયાં ઘરિ નંદન જનમિયા એ
(જ્ઞાનવિમલસૂરિનો શાંતિજિન કલશ, ઢાલ ૩, સિં.૧૮મી સદી]) ૧૦૨૯ નાભી અને મરુદેવ્યા હોયડલે હર્ષ અપાર
જિનહર્ષકૃત કુમારપાલ, ૯૦, સં.૧૭૪૨; ઉપમિત., ૧૨૨, સં. ૧૭૪૫) ૧૦૨૯ક નામ તુલારું સોહામણું
(કાન્તિવિજય પહેલાની ૨૪ જિન ભાસમાં અભિનંદન ભાસ, સં.૧૮મી સદી]) (યશોવિજયકૃત જંબૂ રાસ, ૧૪, સં.૧૭૩૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org