SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૪૩ (જુઓ ક્ર. ૧૦૧૯)] ૧૦૧૮ (૧) નહી ચારું રે નવલખ ધેનુ, ના રે મા નહી ચારું (વીરવિજયકૃત ધમિલ, ૪-૧, સં.૧૮૯૬) (૨) નહી નહી રે નંદના લાલ ના રે નહી ચારું (ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી, ૩૪, સં.૧૮૫ર, લ.સં.૧૮૬૮) ૧૦૧૯ નવો પછેડો રે (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૮૭, સં.૧૭૬૯) | [૦ નંદ..થી નંદ્યા... (જુઓ .૯૭૬થી ૯૮૭.૧)] ૧૦૨૦ ના કરીએજી નેડો ન કરીએ, નિગુણા શું રે નેડો ના કરીએ (રૂપવિજયકૃત વીસસ્થાનક પૂજા, ૧૪, સં. ૧૮૮૩) ૧૦૨૧ નાગ (નાગા) કિસનપુરી. તુઝ વિણ મઢીયા ઉજડ (ઉજર) પરી (જુઓ ક્ર.૩૮૬). (લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ, ૧૨, સં.૧૭૪૨; જિનહર્ષકૃત મહાબલો, ૩–૩, સં.૧૭પ૧) [નાગા કિસનપુરી એહની વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચો., ૧૬, સં.૧૮૧૦)] બાવા કિશનપુરી (જુઓ ક. ૧૨૬૬). (મોહનવિજયકૃત માનતુંગ, ૧૯, સં.૧૭૬૦) ૧૦૨૨ નાગર લાવે ટોપરાં (પદ્મચન્દ્રસૂરિકત વીશી, ઈશ્વર જિન સ્ત.. [સં.૧૭૨૬]) ૧૦૨૩ નાચતી જિનગુણ ગાય મંદાવરી (ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫) ૧૦૨૪ નાચે ઈન્દ્ર આણંદસે ઈન્દ્રાણી ગાવૈ ગીતો રે (શ્રીસારત આણંદ, ૪, સં.૧૬૮૮; જિનહર્ષકૃત વાસ સ્થાનક, ૪-૩, સં.૧૭૪૮ તથા મહાબલ, ૪-૨૭, સં.૧૭પ૧). જિયચન્દ્રમણિકત રસરત્ન રાસ, ૧૨, સં. ૧૬૫૪; રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૪, સં. ૧૬૮૭] ૧૦૨૪ક નાટકીયાની નંદીની (જ્ઞાનવિમલસૂરિનું એક સિદ્ધાચલ સ્ત, [સં.૧૮મી સદી]) ૧૦૨૫ નાંણદારી – તું તો ડોહલરિ હીંડો બાંધિ માહરા નાંણદા મામી હીંડણ આવરી લાલ ૧ તું તો. તું તો હળવે હળવે હીંડોમિ મા. માંમીરી કડિ પાતલી લાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy