SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જૈન ગૂર્જર કવિઓ: ૮ ૧૦૧૦ નવકાર [શ્રી નવકાર જપો મન રંગે જિનહર્ષકૃત કુમારપાલ રાસ, ૬, સં.૧૭૪૨) [જિનહર્ષકૃત સુધર્મ સ્વા. તથા વીસ વિહરમાન જિન સ્ત, સં. ૧૮મી સદી ઉત્તરાર્ધ ૧૦૧૧ નવ ગજ ફાટો ઘાઘરો રે દશ ગજ ફાટો ચીર રે હુંબે આવે રે ઓલગાણી તારે કાંકણી ઝૂંબે (જુઓ ક્ર.૧૩૫, ૧૬૨૪) કિ.૧૪૨) (ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૪૫, સં.૧૮૫ર, લ.સં.૧૮૬૮) [નવ ગજ ફાટો ઘાઘરો રે, નવ ગજ ફાટો ચીર રે, હઠીલા વયરી, ધસમસ પડે ગોરી ઘાઘરે હો લાલ (જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૫, સં.૧૭૭૦)] ૧૦૧૨ નવ થર મા દસ પોમરી રે, નવ દશ ઘર માયા કરી રે. (કાંતિવિજયકત ચોવીશી તથા વશી, સં.૧૭૭૮ લગભગ) ૧૦૧૩ નવમી નિર્જર ભાવના, ચિત્ત ચેતો રેઃ જયસોમકૃત બાર ભાવનામાંની, સિં.૧૭૦૩] | (વીરવિજયકૃત ધમ્મિલ., ૩-૧૧, સં.૧૮૯૬) ૧૦૧૪ નવમી વાડિ વિચારી0 (દયાશીલકત ઈલાચી., ૧૧, સં.૧૬૬૬) [૧૦૧૪.૧ નવમી વાડે નિવાર્યા રે, સાધુજી અણગાર (પદ્યવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૨૦, સં.૧૮૪૨)] (૧૦૧૫ નવરંગ વઈરાગી (ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં. ૧૬૮૫) ૧૦૧૬ નવરઆરીની (ગજકુશલકૃત ગુણાવલી., સં.૧૭૧) ૧૦૧૬ક નવલ કિશોર નવલ નાગરિઆ (કાંતિવિજય પહેલાની ૨૪ જિન માસમાં વિમલ ભાસ, સં.૧૮મી સદી]) [૧૦૧૬ક.૧ નવલ સનેહી નેમજી રે (ઉમેદચંદકૃત નેમરાજુલના ષટ્ ખ્યાલ, સં. ૧૯૩૦ આસ.)] ૧૦૧૭ નવી નવી નગરીમાં વસે રે સોનાર કાન્હજી ઘડાવે નવસર હાર જિનહર્ષકૃત ઉપમિત., ૪૦, સં.૧૭૪૫, મહાબલ, ૧-૧ સં.૧૭૫૧ તથા શત્રુંજય રાસ. ૩-૫, સં.૧૭૫૫) જિનહર્ષકૃત વીશી, ૮, સં. ૧૭૪૫: જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૧૬, સં.૧૭૭૦] ૦િ નવો પછેડો રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy