________________
દેશીઓની અનુક્રમણિકા
૧૦૦૦.૩ નયરી વિનીતા માંહી તુમ છો રાયા રે (વિનયવિજયકૃત વીશી, ૧, સં.૧૭૩૮ આસ.)] ૧૦૦૧ નરભવ નગર સુહામણો વિણજારા રે
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૩-૧૦, સં.૧૭૫૫)
૧૦૦૨ નરવર સા
(મોહનવિજયકૃત નર્મદા., ૨૪, સં.૧૭૫૪) [0 નરાણાની – નરાયણાની (જુઓ ક્ર.૧૦૩૭)] ૧૦૦૩ નરેસર દીજે માંગ્યું દાન
(મેઘરાજકૃત નલદમયંતી., ૨-૩, સં.૧૬૬૪) ૧૦૦૪ નરેસર ભેટ્યો સાહસધીર – કેદારો
(કનકસુંદરકૃત હરિશ્વન્દ્ર, ૨-૧, સં.૧૬૯૭) ૧૦૦૫ નલ નગરીથી નીસર્યો રે રાય મારૂ
(કુશલધીરકૃત કૃતકર્મ., સં.૧૭૨૮; ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૪-૫, સં.૧૭૩૬)
૧૪૧
૧૦૦૬ નલ રાજા મુજને મૂકી ક્યાં ગયો ? – મેવાડો
(ઋષભદાસકૃત ભરત રાસ, ૭૬, સં.૧૬૭૮)
૧૦૦૭ (૧) નલ રાજા-રઈ દેસિ, હોજી પુંગલ હુંતિ પલાણીયા (જુઓ ક્ર.૧૨૨)
[ક્ર.૨૨૬૧]
(સમયસુંદરકૃત થાવા ચો., ૨-૪, સં.૧૬૯૧; કનકનિધાનકૃત રત્નચૂડ., ૧૨, સં.૧૭૨૪)
(૨) નલ રાજા રે દેસ હોજી પુંગલ હુંતી પલાણીયા (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૩-૧, સં.૧૭૫૫)
(૩) નલ રાજા-રĆ દેસ હોજી તરવર હુંતી એ જાણીયા (જિનહર્ષકૃત ઉપમિત., ૨૩, સં.૧૭૪૫)
૧૦૦૮ નલ રાજા રે (રાજાનો) દેસરોજી – મારૂ સોરઠ મિશ્ર (જયરંગકૃત કયવન્ના., ૯, સં.૧૭૨૧)
૧૦૦૯ (૧) નલવરગઢ ભુઈ ઉતરે તંબોલન ભર ચોલી ને પાન, આઘે ખાણસાહ સિકંદર, આર્થે રાજા માન ૧
તંબોલન સાંવરી બૈઠી હૈ કંચણગાત કિ ઉઠણ પાંભરી
(જિનહર્ષકૃત વિદ્યાવિલાસ., ૧૩, સં.૧૭૧૧) (૨) નરવરગઢથી ઊતરી તંબોણિ (લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ., ૫-૪, સં.૧૭૨૮) [૦ નવકાર... (જુઓ નઉકાર...)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org