SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ • જૈન ગૂર્જર કવિઓ : ૮ [યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ ૯૯૨ નયણ મટકડે બાઉલો ગોગી દારૂડો પિલાવે (ન્યાયસાગરકૃત પહેલી ચોવીશી, ચન્દ્રપ્રભ સ્ત, સિં.૧૮મી સદી ઉત્તરાધ]) ૯૯૩ નયણ સલુંણાં મુંને નંદનાં રે . (કાંતિવિજયકૃત વીશી, ૧લું ત., સં.૧૭૭૮ આસ.) ૯૯૪ નયણ સલૂણી રે ગોરી નાગલા (સમયસુંદરકૃતિ પ્રત્યેક બુદ્ધ, ૩-૨, સં. ૧૬૬૫) ૯૯૫ નયણાં રો હે મુજરો હીરાં બાંભણી જિનહર્ષકૃત કુમારપાલ, ૧૨૦, સં.૧૭૪૨) ૯૯૬ નયણે નિહાલાં હો હરિ કરિ દેવકી (લાવણ્યચન્દ્રકૃત સાધુગુણ ભાસ, ૩, સં. ૧૭૩૪ લગ.) ૯૯૬ક નયન હમારે લાલનાં (લબ્ધિવિજયનો હરિબલમચ્છી રાસ, ૩-૬, સં.૧૮૧૦) ૯૯૭ નયને કાજલ રેહા કાલિ યૂલિભદ્ર કોસ્યાના ગીતની (અમરચંદકૃત વિદ્યાવિલાસ, ૧-૩, સં.૧૭૪૫, રાધનપર) [નયર દ્વારામતી... (જુઓ ક્ર.૧૦૦૦.૨)]. ૯૯૮ નારી રતનપુર જાણીએ જિનહર્ષકૃત શત્રુંજય રાસ, પ-૫, સં.૧૭પપ) [૯૯૮.૧ નયર રાજગ્રહ જાંણીઇજી (જયવંતસૂરિકત ઋષિદત્તા રાસ, ૨૮, સં. ૧૬૪૩)] ૯૯૯ નયરી અયોધ્યા જયવતી રે (તત્ત્વવિજયકૃત અમરદત્ત રાસ, સં.૧૭૨૪). યશોવિજયકત દ્રવ્યગુણપર્યાય રાસ, ૧૩, સં.૧૭૧૧ તથા ચોવીશી) ૧૦00 નારી અયોધ્યાથી સંચર્યા એ – ધન્યાસી (ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં. ૧૬૮૫) વિનયવિજયકૃત વીશી, અંતની, સં.૧૭૩૮ આસ.] [૧૦૦૦.૧ નયરી –બાવતી સોહઈ - રાગ ધન્યાસી (માનવિજયકૃત નવતત્ત્વનો રાસ, સં.૧૭૧૮) ૧૦૦૦.૨ નયરી (નયર) તારામતી કુષ્ણ નરેશ (ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૧, સં.૧૬મી સદી, મહરાજકુત નલદવદંતી રાસ, સં.૧૬૧૨; સમયસુંદરકત પ્રિયમેલક ચો., ૧, સં.૧૬૭ર તથા શત્રુંજય રાસ, ૧, સં.૧૬૮૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy