SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (દર્શનવિજયકૃત ચંદ રાસ, ૪, સં.૧૬૮૯) ૯૮૪ નંદ સલુણા (માહરા) નંદના રે લોલ મહાવીરને કરું વૃંદના રે લોલ (મોહનવિજયકૃત નર્મદા., ૨૫, સં.૧૭૫૪, રત્નપાલ., ૪-૧૩, સં.૧૭૬૦ તથા ચંદ રાસ, ૨-૪, સં.૧૭૮૩) ૯૮૫ નંદ સલૂણા નંદના રે લો તે મૂઝ નાખી ફંદમાં રે લો [જુઓ ૬.૫૪૮(૪)] (ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૪૪, સં.૧૮૫૨, લ.સં.૧૮૬૮; રૂપવિજયકૃત ૪૫ આગમની પૂજા, સં.૧૮૮૫) [નંદ સલૂણા નંદના રે લો (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૫, સં.૧૮૪૨)] ૯૮૬ નંદિલની સારંગ મલ્હાર - (વિમલકીર્તિકૃત યશોધર., ૬, સં.૧૬૬૫) ૯૮૭ નંદિષણની સજ્ઝાયની (દર્શનવિજયકૃત વિજયતિલક., અધિ.૧, સં ૧૬૭૯) [૯૮૭.૧ નંઘા (નિંઘા) મ કરિો કોઈ પારિકી રે જિનહષઁકૃત શત્રુંજય રાસ, સં.૧૭૫૫ અને શૈત્રુંજય અર્બુદાનાથ સ્ત.)] ૯૮૮ નમણી ખમણી ને મનગમણી [ગયગમણી] : જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની ૧૨મી ઢાલ, [સં.૧૬૭૮] (જિનરાજસૂરિષ્કૃત ચોવીસી, ૧૫ તથા ગજસુકુમાર રાસ, ૨, સં.૧૬૯૯; જિનહષઁકૃત મહાબલ., ૧-૧૨, સં.૧૭૫૧) [ધર્મમંદિરસ્કૃત પ્રબોધચિંતામણિ, સં.૧૭૪૧; જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૧૨, સં.૧૭૭૦] [૯૮૮.૧ નમિરાજા સંયમ લીયઉ (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ ચો., ખં.૧ અંતની, સં.૧૬૮૨)] ૯૮૯ નમો વિ ભાવ શું એ ૧૩૯ (દૈવવિજયકૃત અષ્ટપ્રકારી પૂજા, ૯, સં.૧૮૨૧) [જ્ઞાનવિમલકૃત પૂજાવિધિ સ્ત., સં.૧૭૪૧ તથા બારવ્રત રાસ, ૮, સં.૧૭૫૦] ૯૯૦ નમો નમો મિનિક મહામુનિ (પ્રીતિવિજયકૃત શાતાસૂત્ર, ૩, સ.૧૭૨૭ લગ.) [જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૨૪, સ.૧૭૩૮] Jain Education International ૯૯૧ નમો રે નમો શ્રી સેજ ગિરિવર (કૈસકુશકૃત ૧૮ પાપસ્થાનક સ., ૭, સ.૧૭૩૦, ક્ષેમવર્ધકૃત સુરસુંદરી., ૧૭, સં.૧૮૫૨) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy