SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (જ્ઞાનસાગરકૃત ઈલાચીકુમાર., ૯, સં.૧૭૧૯; જયરંગકૃત કયવન્ના., ૪, સં.૧૭૨૧; ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૨-૨, સં.૧૭૩૬; નેમવિજયકૃત શીલવતી., ૧-૯, સં.૧૭૫૦; ઉદયરત્નકૃત સુદર્શન., ૨, સં.૧૭૮૫; જિનહર્ષકૃત ઉપમિત., ૯૨, સં.૧૭૪૫, તથા મહાબલ., ૧૯૨૦, સં.૧૭૫૧; સુંદરકૃત ચોવીશી, ૨૩, સં.૧૮૨૧; વીરવિજયકૃત ધમ્મિલ., ૨-૬, સં.૧૮૯૬) [(યશોવિજયકૃત નિશ્ચયવ્યવહારગર્ભિત સ્ત., સં.૧૭૩૪; જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૮, સં.૧૭૭૦; અજ્ઞાતકૃત દેવકીજી છ ભાયારો રાસ, ૧૬, સં.૧૮૦૦ આસ; મહાનંદકૃત ૨૪ જિન દેહવરણ સ્ત., સં.૧૮૩૯; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૫, સં.૧૮૪૨; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨; ઉમેદચન્દ્રકૃત ગજસુકુમારની ઢાલ, સં.૧૯૨૨) નદીય જમુનાકે તીર ઊૐ દોય પંખીયા જોઉં મેરા પીઉંકી વાટ રૂકે અંખીયા (પા.) પીઉ ચાલ્યા પરદેશ તપે મેરી છાતીયાં (જુઓ મોટી દેશી ક્ર.૬૫) ૯૭૬ નંદકુમર કેડે પડ્યો કેમ ભરીયે - વસંતધુમાર (વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪) ૯૭૭ નંદગોપનો પુત્ર હું રે (લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ., ૪, સં.૧૭૨૮) ૯૭૮ નંદનકું ત્રિશલા હુલરાવઇ - આશાઉરી : [સકલચંદ્રકૃત વર્ધમાન જિન વેલિ, સં. [જુઓ આખી દેશી ક્ર.૧૧૬] (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦) યશોવિજયકૃત દ્રવ્યગુણપર્યાય રાસ, ૪, સં.૧૭૧૧ તથા ચોવીશી, જ્ઞાનવિમલકૃત ચંદ્રકેવલી રાસ, ૩૯, સં.૧૭૭૦] ૯૭૯ નંદન ચંદન જસા રાગ કલહર (સમયસુંદત સાંબ., ૬, સં.૧૬૫૯) ૯૮૦ નંદનવનમાં આવીયે માહરા નાથજી રે ! (જ્ઞાનવિમલકૃત વીશી, ઋષભાનન સ્ત., [સં.૧૮મી સદી]) ૯૮૧ નંદના ગોવાલીયા (રામવિજયકૃત વાસુપૂજ્ય સ્ત., સં.૧૭૮૦ આસ.) ૯૮૨ નંદરાઇકારી – કેદાર ગોડી - (વિમલકીર્તિકૃત યશોધર., ૭, સં.૧૬૬૫) ૯૮૩ નંદલાલ કેરે રૂક્મિણી કોક વિછુવા ગયો રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy