________________
દેશીઓની અનુક્રમણિકા
૧૦૩૦ નાંમ સલુણી માહરું રે લો
(માનસાગરકૃત વિક્રમસેન., ૩-૭, સં.૧૭૨૪)
૧૦૩૧ નામે એલાચી રે (એલાપુત્ર) જાણીયે, ધનદત્ત શેઠનો પુત્ર : લબ્ધિવિજયની એલાચીકુમાર સઝાયની
(વીરવિજયકૃત ધમ્મિલ., ૫-૯, સં.૧૮૯૬)
૧૦૩૨ નાયક મોહ મોહિ] નચાવીયો : જિનરાજસૂરિની ચોવીશીની ૧૨મા સ્ત.ની
(જિનરાજસૂરિકૃત ગજસુકુમાર રાસ, ૨૫, સં.૧૬૯૯; જિનચન્દ્રસૂરિષ્કૃત મેઘકુમાર., ૩૪, સં.૧૭૨૭)
[જિનહર્ષકૃત શત્રુંજય રાસ, સં.૧૭૫૫]
૧૦૩૩ (૧) નાયકાના ગીતની – કહે નાયક સુણો માહરી એ (માનસાગરકૃત વિક્રમસેન., ૩-૫, સં.૧૭૨૪)
નાયકારા ગીતની
(જ્ઞાનકુશલકૃત પાર્થ., ૧-૮, સં.૧૭૦૩)
(૨) નાયકાની [જુઓ ૬.૨૦૬૯૬, ૨૨૧૯]
(સમયસુંદરકૃત મૃગા., ૧-૨, સં.૧૬૬૮; વિશેષાલી, ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૫, સં.૧૬૮૨)
[જિનહર્ષકૃત નેમિનાથ સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ; વિશેષાલી, રાજસિંહકૃત આરામશોભા ચિરત્ર, ૧૯, સં.૧૬૮૭]
૧૦૩૪ નાયકીની - રાગ કેદારો
(દર્શનવિજયકૃત ચંદ રાસ, ૨૨, સં.૧૬૮૯)
[૧૦૩૪.૧ નાયકીયાની
(વિનયચન્દ્રકૃત વીશી, ૨, સં.૧૭૫૪)] ૧૦૩૫ નાયતા રે તુમે ચાલ્યા ગઢ આગરે રે (ઈડરે ૨)
૧૪૫
(માનસાગરકૃત વિક્રમસેન., ૫-૧, સં.૧૭૨૪; મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૩, સં.૧૭૮૩; રામવિજયકૃત ચોવીશી, સુપાસ સ્ત., સં.૧૭૮૦ આસ.; રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, ૨, સં.૧૮૮૫)
[૧૦૩૫.૧ નારંગપુર વર પાસજી રે
(રાજસિંહકૃત આરામશોભા ચિરત્ર, ૧૪, સં.૧૬૮૭)] ૧૦૩૬ નારંગસર રળિયામણો રે
(રંગવિજયકૃત પાર્શ્વનાથ., ૧૦, સં.૧૮૬૦, ધર્મચન્દ્રકૃત નંદીશ્વર પૂજા, સં.૧૮૯૬)
૧૦૩૭ નારાયણા નરાયણા – નરાણાની - [નારાયણની] (જુઓ ક્ર.૬૬૦) (જ્ઞાનસાગરકૃત આષાઢભૂતિ., ૫, સં.૧૭૨૪ તથા નંદિષણ.,
૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org