SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૩૧ ૯૩૨ ધણરી સોરઠી – સોરઠ રાગ (ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૪-૪, સં. ૧૭૩૬; જિનહર્ષકૃત મહાબલ., ૪-૧૨, સં.૧૭પ૧) [૯૩ર.૧ ધણરી સોરઠી, સોરઠમાંની હે બીજ રાજ નાંણ દો. સોરઠી (જુઓ મોટી દેશી ક્ર.૬૨)] ૦ ધણવારીલાલ ઝાલારાં લેસ્યાં (જુઓ ક્ર.૯૫૭)] ૯૩૩ ધણ સમરથ પ્રીઉ નાહડો હાંરો બાલૂડો રાતિ રીવાડઉ કાઈ (જુઓ ક્ર. ૧૨૮૦). (જ્ઞાનસાગરકૃત ચિત્રસંભૂતિ, ૩૧, સં. ૧૭૨૧ તથા શાંતિનાથ, ૪, સં. ૧૭૨૬; જિનહર્ષકૃત ઉપમિત., ૭૬, સં.૧૭૪૫; ઉદયરત્નકૃત સુદર્શન, ૫, સં.૧૭૮૫) [, ધa... (જુઓ ધન્ય..., ધન.) ૯૩૩.૧ ધa ધન્ન ધનો અણગારજી (જ્ઞાનવિમલકત સાધુવંદના રાસ, ૭, સં.૧૭૨૮) ૯૩૩.૨ ધન્નારી ચઉપઈરી (હીરકલશકૃત સમ્યકત્વ કૌમુદી રાસ, છેલ્લી, સં.૧૬૨૪)] ૯૩૪ ધaો કહે નિજ માતને, સુણો માહરી માય સંસાર એ છે બીહામણો, નિત્ય ખાવાને ધાય. ધો. (ઉદયસાગરકત કલ્યાણસાગર રાસ, ૨૧, સં.૧૮૦૨) ૦િ ધન્ય... (જુઓ ધa..., ધન.) ૯૩૪.૧ ધન્ય ધન્ય ગજસુકુમારને (નયસુંદરત સિદ્ધાચલ ઉદ્ધાર રાસ, ૫, સં. ૧૬૩૭) ૯૩૪.૨ ધન્ય ધન્ય ચંદમુનિ મહામુનિ (દર્શનવિજયકૃત પ્રેમલાલચ્છી રાસ, સં.૧૬૮૯)] ૯૩પ ધન્ય ધન્ય જિનવાણી (વીરવિજયકૃત ૯૯ પ્રકારી પૂજા, સં.૧૮૮૪) ૯૩૬ ધન્ય ધન્ય શેત્રુજ ગિરિવર એ – ધન્યાશ્રી (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦) [૯૩૬.૧ ધન દિન વેલા ધન ઘડી તેહ, અચિરારો નંદન જિન યદિ ભેટસ્યાંજી (વિનયવિજય યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૪-૧, સં.૧૭૩૮) Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy