SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ જૈન ગૂર્જર કવિઓ: ૮ ૯૨૬ દોરી મારી આવે તો રસીયા કડલે (જુઓ ક.૭૪૩.૩, ૧૬૨૮ક (મોહનવિજયકૃત માનતુંગ, ૬, સં. ૧૭૬૦) ૯૨૭ દોલત દુનિયાં ભોગવે મનમોહના શાંતિ, અથવા રંગ રસીયા (જ્ઞાનસાગરકૃત શ્રીપાલ, ૩૯, સં.૧૭૨૬; જ્ઞાનસાગરસૂરિકૃત ગુણવમાં રાસ, ૪-૫, સં.૧૭૯૭) ૯૨૮ દોસીડાને હાટે જાજ્યો લાલ ! લાલ કસુંબો ભીંજે છે (રામવિજયકૃત ચોવીશીમાં નમિનાથ સ્ત, સં.૧૭૮૦ આસ.) [૦ શૃંગી રે વધાઈ (જુઓ ક્ર.૮૫૨) ૦ દ્રમકઈ માદલ વાજીઓ (જુઓ ક્ર.૮૫૩) ૦ દ્વેષ ન ધરિયું લાલન (જુઓ ક્ર.૮૫૪) ૯૨૮.૧ ધણ કેસરરી ક્યારી, હાંરો મારૂડો ફૂલ હજારી... (જુઓ મોટી દેશી ક્ર.૬૧) ૯૨૮.૨ ધણરા ઢોલા (ચન્દ્રવિજયકૃત યૂલિભદ્ર-કોશા બારમાસ, સં. ૧૭૩૪; જ્ઞાનવિમલકત જંબૂ રાસ, ૩૦, સં.૧૭૩૮ તથા ચન્દ્ર કેવલી રાસ, ૬, સં.૧૭૭૦; યશોવિજયકત જેબૂ રાસ, ૩૦, સં.૧૭૩૮, ચોવીશી તથા વીશી, જિનહર્ષકૃત સિંધી ભાષામય ગીત, સં.૧૮મી સદી, પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૧૨, સં.૧૮૪૨)]. ૯૨૯ ધણરા ઢોલા તે પણ નટબાલા – મારૂણી (આનંદઘનકૃત ચોવીસી, ૨૨મું સ્ત, સિં.૧૮મી સદી પૂર્વાર્ધ જિનહર્ષકૃત મહાબલ., ૪-૨, સં.૧૭પ૧; મોહનવિજયકૃત ચંદ રાસ, ૩–૧૯, સં. ૧૭૮૩; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી, પ૦, સં.૧૮૫૨). [૯૨૯.૧ ધણરા મારૂજી રે લો (વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચો., ૧૯, સં.૧૭૫૨, તથા ચતુર્તિશતિકા, ૩, સં. ૧૭૫૨)] ૯૩0 ધણરા રે પંથી ઢોલા મત વાદલિયે (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૬૮, સં.૧૭૬૯) ૯૩૧ ધણરી બિંદલી મન લાગો (જુઓ ક. ૧૨૭૫) (જિનહર્ષકૃત કુમારપાલ, પ૬, સં.૧૭૪૨ તથા મહાબલ., ૩-૨૧, સં.૧૭૫૧) વિનયચન્દ્રકૃત ચતુર્વિશતિકા, ૪, સં.૧૭પ૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy