SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જૈન ગૂર્જર કવિઓ: ૮ ધન દિન વેળા ધન ઘડી તેહ ૦ (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૮, સં.૧૮૪૨)] ૯૩૭ ધન ધન અવંતી/અયવંતી)સુકુમાલનિઈ] – રાગ ટોડી ધન્યાશ્રી (સમયસુંદરકૃત મૃગા., ૧-૬, સં. ૧૬૬૮ તથા ચંપક રાસ ૧-૬, સં. ૧૬૯૫; ભાવશેખરકૃત રૂપસેના, સં. ૧૬૮૩) [સમયસુંદરકૃત શત્રુંજય રાસ, ૫, સં.૧૬૮૩ તથા કેશીuદેશી પ્રબંધ, ૧, સં. ૧૬૯૯] ૯૩૮ ધન ધન આર્તકમર રિષિ સંયતી વિર સંજતી – ધન્યાશ્રી (પુણ્યકીર્તિકૃત પુણ્યસાર, ૯, સં.૧૬૬૨) [(શ્રીસારકત મોતીકપાસિયા સંવાદ, સં.૧૬૮૯; કુશલસાગરકૃત વીરભાણ ઉદયભાણ રાસ, સ. ૧૭૪૫) ધનધન આદ્રકુમર વર સંયતી, આજે વધાવો ગછપતિ મોતીએ (કનકકીર્તિકૃત દ્રૌપદી રાસ, સં.૧૬૯૩)]. ૯૩૯ ધન ધન એ રિષિ ગાઈએ | (સમયસુંદરકૃત થાવા ચો, ૧-૫, સં. ૧૬૯૧) [૯૩૯.૧ ધનધન જગ જાણીયઇજી (ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૪૬, સં.૧૬૭૪) ૯૩૯.૨ ધનધન જનની બે લાલ (જ્ઞાનવિમલકત જંબૂ રાસ, ૨૮, સં.૧૭૩૮) ૯૪૦ (૧) ધન ધન ધન્ના શાલિભદ્ર (સુમતિવિજયકૃત રત્નકીર્તિ ચો., ૪, સં.૧૭૪૯) (૨) ધન ધન ધન્ના શાલિભદ્ર મુનિવરુજી (મેરુવિજયકૃત ગજસુકુમાલ સ્વા., સિં.૧૮મી સદી પૂર્વાધી; સુમતિવિજયકૃત રત્નકીર્તિ ચો, ૪, સં.૧૭૪૯) (૩) ધન ધન ધના સાલિભદ્ર મુનિ (મકનકૃત નવાવાડ, ૯, સં. ૧૮૪૦). [૯૪૦.૧ ધન ધન ધન્ના શીલવંત નરનારી કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩)]. ૯૪૧ ધન ધન ધનુ અણગારજી (દયાશીલકત ઈલાચી, ૫. સં. ૧૬૬૬) ૯િ૪૧.૧ ધન ધન તે સાધ નમીજઈ – મૃગધજની ચઉપઈ (પૂંજાઋષિકૃત આરામશોભાચરિત્ર, સં. ૧૬૫૨) ૯૪૧.૨ ધનધન મુનિવર રંગે રમા (અજ્ઞાતા દેવકીજી છ ભાયારો રાસ, ૧૧, સં.૧૮૦૦ આસ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy