SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૮૯૫ દુના દે રે સજની ! દુના દે રે (નેમવિજયકૃત શીલવતી., ૬-૧૬, સં.૧૭૫૦) ૮૯૬ (૧) દુનીચંદરી – દુનીચંદના ગીતની (સમયસુંદરકૃત ચંપક ચો., ૧-૪, સં.૧૬૯૫ તથા દ્રૌપદી ચો., ૧-૨, સં.૧૭૦૦) (૨) દુનીચંદની યા વેગ પધારો હો મોહલથી (અભયસોમકૃત ચોબોલી ચો., ૧૪, સં.૧૭૨૪) ૮૯૭ દુમુહ નામ મુનિવર નમું – ધન્યાસિરી (ધર્મવર્ધનકૃત સુરસુંદરી., ૧-૮, સં.૧૭૩૬) ૮૯૮ દુરમતિ દૂર ખડી રે મમતા દૂર પડી રે (જ્ઞાનવિમલકૃત રણસિંહ રાસ, સં.૧૭૭૦ આસ.) ૮૯૯ (૧) દુલહ સિણ દુલહ કિસણ દુલહણિ રાધિકાજી – સોહલાની [જુઓ મોટી દેશી ક્ર.૧૧૫] (સમયસુંદરકૃત દ્રૌપદી ચો., ૨-૮, સં.૧૭૦૦ તથા પ્રિયમેલક રાસ, ૮, સં.૧૬૭૨) (૨) દુલહઉ દુલહઉ કુમર કુમરી દુલહણી રે (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૨-૧૩, સં.૧૬૮૨) ૯૦૦ દુલહો નરભવ પામિયે (મેઘરાજકૃત નલદમયંતી રાસ, ૩, સં.૧૬૬૪) ૯૦૧ દુલહો માનવભવ લાધો (પ્રીતિવિજયકૃત જ્ઞાતાસૂત્ર., ૯, સં.૧૭૨૭ લગ.) ૯૦૨ દૂંણા દે મોહ્યા [મોડ્યા] દૂંણા દે (જુઓ *.૯૨૪) [ક્ર.૮૯૪.૧] (જિનહષઁકૃત કુમારપાલ, ૪૬, સં.૧૭૪૨) [જિનહર્ષકૃત શત્રુંજય રાસ, સં.૧૭૫૫] ૯૦૩ દૂતી બોલે એહની પ્રીયુડા ! માનો બોલ હમારો રે (સરખાવો ૬.૧૧૧૨) (અભયકુશલકૃત ઋષભદત્ત., ૩, સં.૧૭૩૭) [૯૦૩.૧ દૂર દક્ષિણ કઇ દેસડઇ ૧૨૭ (સમયસુંદરકૃત પુણ્યસાર ચો., ૧૩, સં.૧૬૭૩) ૦ દેઇ દેઇ નણંદ હઠીલી (જુઓ ૪.૯૨૨)] ૯૦૪ દેવર ! દૂર ખડા રહો, લોકા ભરમ ધરેગા (સરખાવો ક્ર.૧૨૭૯) (ગંગવિજયકૃત કુસુમશ્રી., ૨૫, સં.૧૭૭૭) ૯૦૫ દેખઉ રે ભવીયાં શ્રી ગુરુરાયાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy