SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જૈન ગૂર્જર કવિઓ : ૮ વિજયશેખરકત ઋષિદના., ૩-૮, સં.૧૭૦૭) ૯૦૬ દેખી કાંમની દોય કે કામે વ્યાપીઓ રે કાંપે. (પરમસાગરકત વિક્રમાદિત્ય, ૭, સં.૧૭૨૪; વિનયવિજય યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૩-૧, સં. ૧૭૩૮) ૯૦૭ દેખો ગત તિ) દૈવની રે, દેવ કરે તે હોય – સારંગમલ્હાર (કનકસુંદરકત હરિશ્ચન્દ્ર, ૨-૬, સં.૧૬૯૭; વિનયવિજયયશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૧૦, સં.૧૭૩૮; મોહનવિજયકત ચંદ રાસ, ૧-૪, સં.૧૭૮૩; પવિજયકૃત જયાનંદ, ૨-૨૬, સં. ૧૮૫૮; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી, ૨૨, સં.૧૮૫ર, લ.સં. ૧૮૬૮; વીરવિજયકત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨). ૯૦૯ દેખો પુણ્ય પ્રધાન – ધન્યાશ્રી (8ષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦) ૯૦૯ દેખો મહારી આઈ ! ઉણ દિસિ ચાલતો હે જિનચન્દ્રસૂરિકત મેઘકુમાર.૨૦, સં.૧૭૨૭) ૯૧૦ દેખો માઈ આસા મેરે મનકી સયલ ફલી રે આણંદ અંગિ ન માય (સમયસુંદરકત સીતારામ., ૪–૩, સં. ૧૬૮૭ આસ.) ૯૧૧ દેખો માઈ ! પૂજા મેરે પ્રભૂકી અજબ બની રે - કેદારો જિનહર્ષકૃત કુમારપાલ., ૧૦૩, સં.૧૭૪૨) [૯૧૧.૧ દેખો માઈ સતર ભેદ જિનભક્તિ (પરમસાગરકત વિક્રમાદિત્ય રાસ, સં.૧૭૨૪)] ૯૧૨ દેખો સુહા પુણ્ય વિચારી – શ્રીરાગ (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં. ૧૬૭૦) ૯૧૩ દેવકી રે નંદન ગુણવંત ગજસુકમાલ (પ્રીતવિજયકૃત જ્ઞાતાસૂત્ર., ૧૨, સં.૧૭૨૭ લગ.) ૯૧૪ દેવ તણી ઋદ્ધિ ભોગવી આયો (નેમવિજયકૃત શીલવતી., ૧-૩, સં.૧૭૫૦; મોહનવિજયકૃત ચંદ, ૧-૨, સં.૧૭૮૩; સત્યકુમારકૃત દેવરાજ, ૧-૪, સં. ૧૭૯૯) [પવિજયકત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૫, સં.૧૮૪૨] ૯૧૫ દેવ નાનાં હાં છોકરા થાયે જન સાથે રમવા જાયે (રંગવિજયકૃત શંખેશ્વર ત., ૧૧, સં.૧૮૪૯). [૦ દેવર દૂર ખડા રહો, લોકા ભરમ ધરેંગા (જુઓ ક્ર.૯૦૪)] ૯૧૬ દેવરીયા મુનીવર ! છેડો નાજી નાજી (મોહનવિજયકૃત ચંદ રાસ, ૪-૩, સં.૧૭૮૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy