SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જૈન ગૂર્જર કવિઓ : ૮ ચો., સં.૧૭૩૧, નિત્યસૌભાગ્યકૃત પંચાખ્યાન ચો., સં.૧૭૩૧ દીપસૌભાગ્યકત ચિત્રસેનપદ્માવતી ચો, અંતની, સં.૧૭૩૯, હંસરત્નકૃત ચોવીશી, સં.૧૭પપ: ઉદયરત્નકૃત અષ્ટપ્રકારી પૂજા, સં.૧૭પપ તથા ભાવરત્નસૂરિ પાંચ પાટ વર્ણન, અંતની, સં.૧૭૭૦કાંતિવિજયકૃત મહાબલ મલયસુંદરી રાસ, સં.૧૭૭૫; ઉદયસાગરસૂરિકૃત ગુણવર્મા રાસ, અંતની, સં.૧૭૯૭; મણિવિજયકૃત ૧૪ ગુણસ્થાનક, સં. ૧૮મી સદી ઉત્તરાર્ધ, દર્શનસાગરકૃત આદિનાથજીનો રાસ, સં.૧૮૨૪; ક્ષેમવર્ધનકૃત શ્રીપાલ રાસ, સં.૧૮૭૯] ૮૮૭ દીઠો દેવકુમાર (નેમવિજયકૃત શીલવતી., ૫-૧૧, સં.૧૭૫૦) [૮૮૭.૧ દીધી ભગવંત એ દેશના રે (અભયસોમકૃત વૈદર્ભી ચો, સં.૧૭૧૧)] ૮૮૮ દીનાનાથ ! દર્શન દે રે (ન્યાયસાગરકૃત વીશી, સુબાહુ સ્ત, સિં.૧૮મી સદી ઉત્તરાધી) ૮૮૯ દીપપૂજન ભવિ ભાવ ધરીને – આશાઉરી (રૂપવિજયકૃત વીસસ્થાનક પૂજા, ૨, સં.૧૮૮૩) [૮૮૯.૧ ડીબ (દીવ? દીવા?)ના ગરબાની (જિનહર્ષકૃત અજાહરા પાર્થ. સ્ત, સં.૧૮મી સદી)] ૮૯૦ દિયરીયા ! રમો રમણી રસ મેલ્હી રે (વીરવિજયકૃત સ્કૂલભદ્ર વેલ, ૧૦, સં. ૧૮૬૨) ૮૯૧ દીયા મેહલા રે સુણજ્યો સંત સુજાણ – ગોડી જિનહર્ષકૃત મહાબલ, ૨-૧૯, સં.૧૭૫૧) [૦ દીવ દીવા... (જુઓ ૪.૮૮૯.૧)] ૮૯૨ દિવાલી દીન આવીયો જિનરાજસૂરિકત વીશી, ૧૮, [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ) [જયરંગત દશવૈકાલિક ગીત, સં.૧૭૦] ૮૯૩ દિવાલી રે સખી દીવાલી (ધર્મચન્દ્રકૃત નંદીશ્વર પૂજા, સં.૧૮૯૬) ૮૯૪ દુખ ભરિ નાવે કુમરને નીન્દ્રડીજી (જયરંગકૃત કયવત્રા, ૧૩, સં.૧૭૨૧) [૮૯૪.૧ કુણા દે રે મોડીયા દુણા દે, દોલતિ ઘઉ દાદા દોલતિ દો (જુઓ ક્ર.૯૦૨, ૯૨૪). (જુઓ ક્ર.૧૫૭૧)] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy