SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૨૫ ૮૮૦ દાસી હો દાસી રામ ! તમારી (હંસરત્નકૃત ચોવીશી, પાર્શ્વ સ્ત, સં.૧૭૫૫) [૦ દિઈ દિઈ દરિસન આપણું (જુઓ ૪.૮૫૪.૧)]. ૮૮૧ દિખલાઈએ રામા ! તેરા હરિ વીઠલા જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૬-૧૬, સં.૧૭૫૫) ૮૮૨ દિન ઊગમતઈ આવીઉં રે (આણંદપ્રમોદકત શાંતિ. વિવાહ., ૪, સં.૧૫૯૧, પાટણ) ૮૮૩ દિન જૂના જૂના સાહબા રે (ન્યાયસાગરકૃત બીજી ચોવીશી, ચન્દ્રપ્રભ સ્વ. સિં. ૧૮મી સદી ઉત્તરાર્ધ) ૮૮૪ દિલ લગાવો (લગા રે) વાદલવરણી (મોહનવિજયકૃત નર્મદા., ૨૧, સં.૧૭પ૪ તથા ચંદ રાસ, ૨-૧૭, સં.૧૭૮૩, લબ્ધિવિજયકૃત હરિબલમચ્છી., ૩-૧૮, સં.૧૮૧૦; ગુણચન્દ્રકૃત ચોવીસી, ૧૪મું સ્ત.) [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૨૪, સં. ૧૮૪૨]. [૮૮૪.૧ દિલ્લી તણે દરવાજે ગોસે ચઢી કબાંણ... (જુઓ મોટી દેશી ક્ર.૬૦) ૦ દિલીકે દરબારમાં, લખ આવે લખ જાઈ (જુઓ ક્ર.૭૪૫)] ૮૮૫ દીજઈ જઉ પોતઈ હુવઈ – રાગ વારાહી (દયાસાગરકૃત મદનકુમાર, સં.૧૬૬૯) ૮૮૬ (૧) દીઠી હો પ્રભુ ! દીઠી જગગુરુ તુજ (ભાણવિજય ચોવીશી, શાંતિ સ્ત., સિં.૧૮૩૦ આસ.]; પદ્મવિજયકૃત. જયાનંદ ૩-૧૫, સં. ૧૮૫૮). (૨) દીઠી હો પ્રભુ ! દીઠી સૂરત તુજ (ભાણચન્દ્રકૃત ચોવીશી, ધર્મનાથ સ્ત.) ૮૮૬ દીઠો દીઠો રે વામાનો નંદન દીઠો – ધન્યાશ્રી (28ષભદાસકૃત ભરત રાસ, ૮૪, સં.૧૬૭૮; જ્ઞાનસાગરકત નંદિષેણ., ૧૬, સં.૧૭૨૫, શ્રીપાલ., ૪૦, સં.૧૭૨૬ તથા આર્દ્રકુમાર, ૧૯, સં. ૧૭૨૭) [સમયસુંદરકત મૃગાવતી ચો, સં.૧૬૬૮; ગુણવિનયકત ધન્નાશાલિભદ્ર ચો., ૨૭, સં.૧૬૭૪; જ્ઞાનસાગરકૃત શાંતિનાથ રાસ, સં. ૧૭૨૦ અમૃતસાગરકૃત જયસેનકુમાર રાસ, સં.૧૭૩૦; તત્ત્વહંસકૃત ઉત્તમકુમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy