SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જૈન ગૂર્જર કવિઓ : ૮ [૮૬૯.૧ દાતણ મોડ્યો સુગુણ જાઈ તણો જી (જુઓ ૪.૫૧૨.૧) : (યશોવિજયકૃત ચોવીસી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૮૭૦ દાદાજી ! મોહ દર્શન દીજે હો વિજયલક્ષ્મીકૃત ૨૦ સ્થાનક પૂજા, સં.૧૮૪૫) ૮૭૧ દાદો દીપકો દીવાણ, સુર નર જાસ માંને આંખ જિનહર્ષકૃત કુમારપાલ, ૧૦૦, સં.૧૭૪૨ તથા શત્રુંજય રાસ, ૫-૧૫, સં.૧૭પપ) [જિનહર્ષકૃત પાર્શ્વનાથ સ્ત.] ૮૭૨ દાન ઉલટ ધરી દીજીઈ (જિનહર્ષકૃત મહાબલ., ૩-૧૧, સં.૧૭પ૧ તથા શત્રુંજય રાસ, ૯-૭, સં.૧૭૫૫) [યશોવિજયકૃત ૧૨૫ ગાથા સ્ત, સં.૧૮મી સદી પૂર્વધ) [૮૭૨.૧ દાનકથા સુણજ્યો તુમ ત્રિકમમુનિકૃત વંકચૂલનો રાસ, અંતની, સં.૧૭૮૬) ૮૭૨.૨ દાન કહઈ જાગ હું વડો (મહર્ષકૃત ચંદનમલયાગીરી ચો., અંતની, સં.૧૭૦૪ તેજયુનિવૃત ચંદરાજાનો રાસ, સં. ૧૭૦૭) ૮૭૩ દાન સુપાત્રઈ શ્રાવક દીજીયાં રે (કુશલધીરકત કૃતકમ., ૨૯, સં.૧૭૨૮) નિત્યસૌભાગ્યકૃત નંદબત્રીશી, સં.૧૭૩૧] ૮૭૪ દાન સુપાત્રે હો દીજીએ, સરવર (નરવર ?) ઈબ્યુરસ ભાવે રે (જ્ઞાનકુશલકૃત પાર્થ, ૨-૩, સં.૧૭૦૭) ૮૭૫ દાયક દિલ વસિયા – સારંગ (વીરવિજયકૃત બારવ્રત પૂજા, ૭, સં. ૧૮૮૭) ૮૭૬ દારૂડી પીવોગે માંકા લાલ (સમયસુંદરકત ચંપક ચો., ૧-૧૧, સં.૧૬૯૫) ૮૭૭ દાવડા ! તું તો રામપુરારો વાસી, મોહલાં રો મેવાસી રે. નાયુક દાવડા (નેમવિજયકૃત થંભણાદિ સ્ત, ૨૨, સં.૧૮૧૧) ૮૭૮ દાસ અરદાસ સી પરિ કરેજી : જિનરાજસૂરિની ચોવીસીના ૧૯મા સ્ત ની સિં. ૧૭મી સદી ઉત્તરાર્ધ જિનરાજસૂરિકત વીશી, ૧૫). [પાવિજયકુત સમરાદિત્ય કેવલી રાસ, ૧-૧૧, સં.૧૮૪૨] ૮૭૯ દાસ ફીટી કિમ રાજા થીઉ થિાઉં રાજા] - કેદારૂ (જયવંતસૂરિકત ઋષિદના, [૩૩], સં.૧૬૪૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy