SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૨૩ (આણંદસોમકૃત સોમવિમલસૂરિ રાસ, સં.૧૬૧૯) ૮૬૨ (૧) દમયંતી પુહવિ પડી સખી અંગ જ લોઈ રે (આણંદપ્રમોદકત શાંતિ. વિવાહ, ૫, સં.૧૫૯૧, પાટણ) (૨) દવદંતી પુતવી પડે એ (લાવણ્યસમયકૃત વચ્છરાજ દેવરાજ રાસ, ૬-૧ તથા ૩, સં.૧૫૮૦ લગ.) [૮૬૨.૧ દરજણ હે દરજણ ! રૂડો હો નિજારો કારો નૈણારો, દરજણ આઠ કૂઆ નવ વાવડી, સોલે સૈ પણહાર હે દરજણ (જુઓ મોટી દેશી ક્ર.પ૯)] ૮૬૩ દરસણ દીજે પાસજી મહારે જનમ સફલ જિમ થાય તો ગોડીજી (સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૨૮, સં.૧૮૧૮) ૮૬૪ દલ વાદલ તૂઠા ઉલટ્યા હો નદીયાં નીર ચાલ્યાં જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૩-૧૫, સં.૧૭૫૫) જિનહર્ષકૃત વીશી, ૧૮, સં.૧૭૪પ વિનયચન્દ્રત ઉત્તમકુમાર ચો, ૧૫, સં.૧૮૧૦]. ૮૬૫ દવતી દાનશાલા દાન ધે - ગોડી ઃ સમયસુંદરકત નલ ચો.ના ખંડ પાંચમાની પહેલી ઢાલ, સિ. ૧૬૭૩] (ધર્મવર્ધનકૃત સુરસુંદરી, ૪-૧૧, સં.૧૭૩૬) ૮૬૬ દશ દષ્ટાંતે દોહલઉં (સુમતિવિજયકૃત રત્નકીર્તિ ચો., સં. ૧૭૪૯) [૮૬૬.૧ દશરથ નરવર રાજીઓ (જયવંતસૂરિકત શૃંગારમંજરી, ૪, સં.૧૬૧૪; યશોવિજયકૃત સમુદ્ર વહાણ સંવાદ, સં.૧૭૧૭) ૮૬૬.૨ દસ તો દિહાડા મૌને છોડિ રે જોરાવર હાડા (વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચો., ૧૩, સં.૧૮૧૦) ૦ દંડ ન દેઉં તુનિ માતરો (જુઓ ૪.૮૫૯)]. ૮૬૭ દાઈના ગીતની (દર્શનવિજયકત ચંદ રાસ, ૯, સં.૧૬૮૯) ૮૬૮ દાઉદખાન દે યાર મે થારી વો (ન્યાયસાગરકત વીશી, ચન્દ્રબાહુ રૂ.) ૮૬૯ દાડા (વાઢા - દિહાડા) નાહપણના – મારૂ (જ્ઞાનસાગરકત શાંતિનાથ., ૧૯, સં.૧૭૨૦ તથા આષાઢભૂતિ, ૧૫, સં.૧૭૨૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy