________________
૧૨૨
જૈન ગૂર્જર કવિઓ : ૮
(જિનહર્ષકત વિદ્યાવિલાસ., ૨૩, સં. ૧૭૧૧) * ૮૫૩ દ્રમકઈ માદલ વાજીઓ
(આણંદપ્રમોદકત શાંતિ વિવાહ, ૧૯, સં.૧૫૯૧, પાટણ) ૮૫૪ ઠેષ ન ધરિયે લાલન, દ્વેષ ન ધરિયે
(વીરવિજયકૃત ૬૪ પ્રકારી પૂજા, સં. ૧૮૭૪) [૮૫૪.૧ દઈ દઈ (દિઈ દિઇ) દરિસન આપણું
(સકલચન્દ્રકૃત. પુણ્યપ્રકાશ રાસ, આદિની, સં.૧૬૪૩ આસ.;
જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૮, સં.૧૭૩૮)] ૮૫. (૧) દખ્યણ (દક્ષિણ) દોહિલો હો રાજ દખ્યણ.
દખ્યણ દોહીલો રે લુજા પાણી લાગણો (માનસાગરકૃત વિક્રમસેન, ૪-૧૧, સં. ૧૭૨૪; નેમિવિજયકૃત શીલવતી. ૩-૭, સં.૧૭૫૦; મોહનવિજયકૃત માનતુંગ, ૩૭, સં.૧૭૬૦ ને ચંદ રાસ, ૩-૨, સં. ૧૭૮૩) (ર) દક્ષિણ કોહિલો હો રાજ દક્ષિણ દોહિલો હો રાજ દક્ષિણ હો દોહિલો રે, દોહિલી રે દક્ષિણરી ચાકરી રે (રૂપવિજયકૃત પદ્મવિજય રાસ, ૩, સં. ૧૮૬૨).
[પદ્રવિજયકિત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૯, સં.૧૮૪૨] ૮૫૬ દક્ષિણી માહારી હે સૂતીથી ઉરવરીઆનિ બારિ હો
કાગ બીનિ આયા હાંરી રાજિ વિણ પરદેશરા
(જ્ઞાનસાગરકત શ્રીપાલ, ૨૧, સં.૧૭૨૬) ૮૫૭ દક્ષિણી હારી ઉંડો રે ગાજિ ગફૂકીયો (ધડકિયો) કઠડે તૂઠો મહ
(જિનહર્ષકૃત મહાબલ., ૪-૪૨, સં.૧૭૫૧) ૮૫૮ દખિની તોહે રે પાતિસાહિ રે, સાઠિ સહેલ્યાં નાહ
જાને કે ચમકી વીજુરી, લાલા કારી બદરી માહિ મઇઆ મોરી દખિની આનિ મિલાઈ લાલા ઝિલસ્યાં સજા માંહિ – મઈઆ (જુઓ ક્ર.૧૩૫૧, ૧૪૦૧)
(જ્ઞાનકુશલકત પાર્શ્વ, ૧-૧૨, સં.૧૭૦૭) [૦ દખ્યણ દોહિલો હો રાજ દબણ.
(જુઓ ૪.૮૫૫)]. ૮૫૯ દડ ન દેઉં તુનિ માતરી
(તત્ત્વવિજયકત અમરદત્ત રાસ, સં. ૧૭૨૪) ૮૬૦ દધિનો દોણી કાનૂડો
(મવર્ધનકૃત સુરસુંદરી, ૨૬, સં.૧૮૫૨, લ.સં. ૧૮૬૮) ૮૬૧ દમયંતી પાલી(છી) પલઈ - અસાઉરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org