________________
દેશીઓની અનુક્રમણિકા
(હંસરત્નકૃત ચોવીશી, મુનિસુવ્રત સ્ત., સં.૧૭૫૫) [૮૪૫.૧ થૂલિભદ્રના એકવીસાની ઃ લાવણ્યસમયકૃત, સં.૧૫૫૩ ? (જયવંતસૂરિષ્કૃત શૃંગારમંજરી, ૩, સં.૧૬૧૪) ૮૪૫.૨ થૂલિભદ્ર બારમાસાની
(મહીરાજકૃત નલદવદેલી રાસ, સં.૧૬૧૨)]
૮૪૬ થૂલભદ્ર હવે બોલે, નહી કોઈ મુનિ તોલે, મારું મન નહીં ડોલે રે, સલૂણી કોશા ! માન તો મનાવું તને રે
(ઉદયસાગરસ્કૃત કલ્યાણસાગર રાસ, ૫, સં.૧૮૦૨)
૮૪૭ થૈ કાંનિ નાવો માહરા મોહલમાં હો રાજ,
થૈ કાંને નાવો માહરી સેજ રે ? હું વારી રંગઢોલણાં [જુઓ ક્ર.૨૨૮૮] (હંસરત્નકૃત ચોવીશી, નેમિ સ્ત., સં.૧૭૫૫)
[૮૪૭.૧ થે ચાલ્યા પરદેશ પુનાં પુનાં માણસીયા... (જુઓ મોટી દેશી ક્ર.પ૭)
૮૪૭.૨ થે તઉ અલગાંરા ખડિયા આજ્યો,
૧૨૧
રાયજાદા સહેલી, સહેલી લાઇજ્યો રાજિ (જિનહર્ષકૃત આદિનાથ સ્ત., સં.૧૮મી સદી)]
૮૪૮ થે તો આવા ઉલગૂ ઉલગાણાજી તો ઝરટિ ખાસ્યૌ ગાલિ ભણાં ' (જ્ઞાનસાગરકૃત ચિત્રસંભૂતિ., ૧૯, સં.૧૮૨૧)
૮૪૯ થે તોને આયા ઓલનું, ઓલગાણાજી !, જિરમટ ખાણ્યો ગાલ ભણ્યા (કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૨-૨૦, સં.૧૭૭૫) [૮૪૯.૧ થૈ તો શુદ્ધિ કેજ્યો હો રાજન સહરી
(ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૭, સં.૧૬મી સદી) ૮૪૯.૨ થે દિલ્હી મ્હે આગરે કાંઈ, થામાં કિસૌ સનેહ (જુઓ મોટી દેશી ક્ર.૫૮)
૮૫૦ થે મત જાઓ પરદેસ, પન્નાજી !
(માનસાગરકૃત વિક્રમસેન., ૬-૧૪, સં.૧૭૨૪) ૮૫૦ક થૈ મુને વાલા લાગો રાજી [જુઓ ક્ર.૧૬૪૮] (મોહનવિજયકૃત રત્નપાલ., ૨-૧૪, સં.૧૭૬૦)
૮૫૧ થે સઉદાગર લાલ ! ચલણ ન ઠેસ્યું (જુઓ ૪.૨૩, ૨૭૩, ૫૬૫,
૫૭૫)
(જિનહર્ષકૃત નવવાડ., ૪, સં.૧૭૨૯)
૮૫૧ક થોભણના મહિનાની [સં.૧૮૦૦ પૂર્વે ?] [જુઓ ક્ર.૧૧૪૮] (માનસાગરકૃત વિક્રમસેન., ૩-૪, સં.૧૭૨૪)
૮૫૨ ઘુંગી રે વધાઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org