________________
૧૨૦
જૈન ગૂર્જર કવિઓ : ૮
(સરખાવો ક્ર.૮૩૩) (પરમસાગરકૃત વિક્રમાદિત્ય., ૩૮, સં.૧૭૨૪, માનસાગરકૃત વિક્રમસેન, ૩-૧૧, સં.૧૭૨૪; જ્ઞાનસાગરકૃત નંદિષેણ., ૮, સં. ૧૭૨૫; સુંદરકત ચોવીશી૫, સં. ૧૮૨૧) [વિનયવિજય શોવિજયકૃત શ્રીપાલ રાસ, ૪-૫, સં.૧૭૩૮;
યશોવિજયકૃત વીશી, વિનયચન્દ્રકૃત વીશી, ૧૪, સં. ૧૭૫૪] ૮૩૭ થોરો નગર (સહેર) ભલે જોધાણો રાજાજિ ! “અવર ભલેરો, થોરો
મેડતોજિ. (માનવિજયકૃત વિક્રમસેન, ૨-૧, સં. ૧૭૨૪; ગંગવિજયકૃત કુસુમશ્રી,
૨૨, સં. ૧૭૭૭; નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૧૮, સં. ૧૮૧૧) ૮૩૮ થાવગ્યાસુત લે દીક્ષા – સારંગ, સારંગ મલ્હાર
(જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૬, સં.૧૭૨૦ શ્રીપાલ, ૧, સં.૧૭૨૬ તથા આર્દ્રકુમાર., ૧, સં. ૧૭૨૭ જિનહર્ષકૃત ઉપમિત, ૭૪,
સં. ૧૭૪૫) ૮૩૯ થાહરા નિ માહરા કરહલા ચરતા એકણિ વારિ હમીરા,
રહિ રે નયણ ઘોલાવતુ (સરખાવો ક્ર. ૮૨૯)
(જ્ઞાનસાગરકૃત ચિત્ર સંભૂતિ., ૩, સં.૧૭૨૧) ૮૪૦ થાંહરા ભગત ભલા છે લૂયર (સરખાવો ક્ર. ૧૭૪૭૪)
(અભયકુશલકત ઋષભદત્ત, ૨૬, સં.૧૭૩૭). ૮૪૧ થિરથર કાંપતા રે, મૃગ વાઘ તણા ભય માંહિ – મેવાડો
(ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫) ૮૪૨ થીર થીર રે ચેલા મે કરીસ વીહાણું
(મોહનવિજયકૃત ચંદ રાસ, ૪-૨૮, સં.૧૭૮૩) ૮૪૩ યુણિઓ યુણિઓ રે પ્રભુ સુરપતિ મેં થણીઓ
(સત્યસાગરકૃત દેવરાજ, ૪-૧૬, સં. ૧૭૯૯).
વિનયવિજય-યશોવિજયતિ શ્રીપાલ રાસ, ૪-૧૩, સં.૧૭૩૮] [૮૪૩.૧ થુણીયો ઘુણીયો રે મેં એમ (રામ) મુનીસર થુણીયો – રાગ ધન્યાશ્રી
(જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, પ૩, સં.૧૭૭૦ તથા નરભવ દશ
દાંત સ્વા, સં. ૧૭૩૪ પહેલાં)] ૮૪૪ થૂલિભદ્ર કહે સુણ બાળા રે
(વીરવિજયકત ૬૪ પ્રકારી પૂજા, સં. ૧૮૭૪) • [૮૪૪.૧ થૂલિભદ્ર કેરી નારી
(મૂલપ્રભ/ભાવપ્રભકત ગજસુકુમાલ સંધિ, સં.૧પપ૩)] ૮૪૫ ભૂલીભદ્ર થિર જસ કરમી જીવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org