SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૧૯ ૧૩, સં.૧૭૭૭) ૮૩0 થાંરા મહુલાં માથ) (ઊપરિ) મેહ, ઝરોખાં ઝબૂકે વીજલી હો લાલ, ઝરોખઈ વીજલી હો લાલ (જ્ઞાનસાગરકૃત આષાઢભૂતિ., ૮, સં.૧૭૨૪, નંદિષેણ., ૧, સં.૧૭૨પ તથા આર્તકુમાર., ૧૦, સં.૧૭૨૭; સુંદરકત ચોવીશી, ૧૧, સં. ૧૮૨૧; પદ્મવિજયકૃત જયાનંદ., ૫-૩, સં.૧૮૫૮). [યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭; વિનયવિજયયશોવિજયકત શ્રીપાલ રાસ, ૩-૫, સં.૧૭૩૮; વિનયચન્દ્રકત વીશી, ૧૦, સં. ૧૭૫૪; જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૫, સં. ૧૭૭૦; પાવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, પ-૨૨, સં.૧૮૪૨] ૮૩૧ થારી અંગીરી કસ ચંગી, સુગુણા સાવટુ મારૂજી – સારંગ ! [જુઓ ક્ર. ૧૪૫૪] (જયરંગકૃત કાવત્રા રાસ, ૩, સં.૧૭૨૧; ધર્મવર્ધનકૃત સુરસુંદરી.. ૧–૩, સં.૧૭૩૬). [૮૩૧.૧ થારી તઉ ખાતર હું ફીરી ગુમાની હંઝા, જ્યે ચકવી લાંબી ડોર, ડોર રે ગુમાની હંઝા જિનહર્ષકત નેમિરાજિમતી ગીત, સં. ૧૮મી સદી) ૮૩૧.૨ થોરી બાગે ચંપો માર્યો ગાજે જિનકુશલ ગડા લે (જુ મોટી દેશી ક્ર.પ૬) ૮૩૧.૩ થારી મહિમા ઘણી રે મંડોવરા (જિનહર્ષકૃત પાર્શ્વનાથ સ્ત. તથા આદિનાથ સ્ત.)] ૮૩૨ થારીનું રી બલીહારી ધણરા ઢોલા ! (મોહનવિજયકૃત ચંદ રાસ, ૪-૧૦, સં. ૧૭૮૩) ૮૩૩ થારે કેસરીઈ કસબી રે છોગે મોહીયો મારૂજી ! થારે માથે પંચરંગી પાઘ (સરખાવો ક્ર.૮૩૬) (મોહનવિજયકૃત ચંદ રાસ, ૩-૧૦, સં.૧૮૮૩; રામવિજયકત ચોવીશી, કુંથુ સ્ત, સિં.૧૭૬૦ આસ.]). ૮૩૪ થા ગજગજ લાંબા કેશ, નણદલ ! સાલુડામાં મોતીડો બની રહ્યો (મોહનવિજયકૃત રત્નપાલ, ૨-૧, સં. ૧૮૬૦) ૮૩૫ (૧) થારે ભીભલી દો મણીરી નિયણાંરો ?] પાણી લાગણી મારૂજી ! (લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ, ૩૧, સં. ૧૭૪૨) (૨) થાંરો ભીભલીયાં નયણાંરો પાણી લાગણો મારૂજી ! જિનહર્ષકત કુમારપાલ, ૧૦૭, સં. ૧૭૪૨) ૮૩૬ થારે માથે પંચરંગ પાગ સોનારી છગલો મારૂજી ! - મારૂ રાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy