________________
૧૧૬
સં.૧૮૭૯)
૮૦૫ તેજે તરણિથી વડો રે
(વીરવિજયકૃત બારવ્રત પૂજા, ૧૧, સં.૧૮૮૭)
૮૦૬ તે તરિયા ભાઈ તે તરિયા
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(વિનયવિજયકૃત ચોવીશી, નમિ સ્ત. [સં.૧૭૩૦]; કેસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સ., ૪, સં.૧૭૩૦; મોહનવિજયકૃત નર્મદા., ૫૮, સં.૧૭૫૪ તથા ચંદ રાસ, ૪-૨૩, સં.૧૭૮૩)
[ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૧૦, સં.૧૬૭૪; વિનયવિજયયશોવિજયકૃત શ્રીપાલ રાસ, અંતની, સં.૧૭૩૮; યશોવિજયકૃત મૌન એકાદશી સ્ત.; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯–૨૫, સં.૧૮૪૨]
૮૦૭ તે નારી વિના સુખ ખોયું રે સુંદર શામલીયા (પા.) ગોવાળણી ગ્યાતાં પાણી રે સુંદર શામળીઆ
(વીરવિજયકૃત સ્થૂલભદ્ર વેલ, ૯, સં.૧૮૬૨)
:
૮૦૮ તે મુઝ મિચ્છામી દુક્કડં ઃ સમયસુંદરકૃત પ્રથમ પ્રત્યેકબુદ્ઘ રાસની ત્રીજી ઢાલ, [સં.૧૬૬૫]
(જિનહર્ષકૃત શ્રીપાલ., ૩૭, સં.૧૭૪૦)
[(વિનયચંદ્રકૃત જિનપ્રતિમા સ., સં.૧૭૫૦ આસ.)
તે મુઝ મિચ્છામિ દુક્કડં અથવા નગર સુદરસણ અતિ ભલો (સમયસુંદરકૃત ચંપકશેઠ રાસ, ૫, સં.૧૬૯૫)] [૮૦૮.૧ તે મુનિબાલક વંદીયે રે
(જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૧૮, સં.૧૭૭૦)] ૮૦૯ તે મુનિવર જગિ વંદીઈ રે – ધન્યાશ્રી
(જ્ઞાનસાગરકૃત આષાઢાભૂતિ., ૧૦, સં.૧૭૨૪) ૮૧૦ તેં મન મોહ્યો હો નેમજી, અથવા વેગે પધારો મેહલથી (જિનહર્ષકૃત કુમારપાલ., ૧૯, સં.૧૭૪૨)
૮૧૧ તેરી બીબીકું લે ગયે ગુલામ, મીયાં ખડા દેખતા (વીરવિજયકૃત ધમ્મિલ., ૩-૧૦, સં.૧૮૯૬) [૮૧૧.૧ તે સુત પાંચે હોકે પઠન કરે નહીં
(સમયસુંદરકૃત થાવચ્ચાઋષિ ચો., ૨૬, સં.૧૬૯૧)] ૮૧૨ તેહ નગર માંહિ વસે સાહેલડી રે
(પદ્મવિજયકૃત જયાનંદ., ૪-૮, સં.૧૮૫૮) ૮૧૩ તેહની હાડિ દુજે નહી જેહવો વક્ર પતિ વાર (ભાવશેખરકૃત રૂપસેન., સં.૧૬૮૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org