________________
દેશીઓની અનુક્રમણિકા
માલવી ગોડી
[દયાકુશલકૃત ત્રેસઠ શલાકાપુરુષ સ્તો., આદિની, સં.૧૬૮૨) ૭૯૮ તુહ્મને પ્રભુ ! તારક કમ કહીયે ? (ભાવિજયકૃત ચોવીશી, ચન્દ્રપ્રભ સ્ત.) [॰ તું આતમ..., તું કુલ..., તું ગતિ..., તુંગિયા... (જુઓ ક્ર.૭૭૮થી ૭૮૦) ૦ તું તો...
(જુઓ ક્ર.૭૮૨થી ૭૮૬, ૮૦૦, ૮૦૧) ૦ તું...., તું બૂઝિ..., તું સાજણ...
(જુઓ ક્ર.૭૮૭થી ૭૮૮.૧)]
૭૯૯ તૂઠો તૂઠો રે મુજ સાહેબ જગનો તૂટો : વિનયવિજય–યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૪-૧૩ની, સં.૧૭૩૮
(પદ્મવિજયકૃત જયાનંદ., ૯-૨૯, સં.૧૮૫૮)
[વીરવિજયકૃત કોણિકનું સામૈયું, અંતની, સં.૧૮૬૪ તથા ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪; દીપવિજયકૃત સોહમકુલ પટ્ટાવલી રાસ, અંતની, સં.૧૮૭૭; ક્ષેમવિજયકૃત પ્રતિમાપૂજા વિચાર રાસ, સં.૧૮૯૨]
૮૦૦ તું તો બીલાડા ૨ા બાવલીયા વઢાઇ રે રતના !
વિહલ વડાવે મૂજા વાજણી લાલ
(જિનહર્ષકૃત કુમારપાલ., ૪૮, સં.૧૭૪૨)
૮૦૧ તું તો હલવે હલવે હાલિ મહીયારડી રે ધમસ પડે થારે ધાબલે લાલ
(જિનહર્ષકૃત ઉપમિત., ૯૪, સં.૧૭૪૫ તથા મહાબલ., ૩-૨, સં.૧૭૫૧)
૮૦૨ તુંને નંદ મહિરરી આણ રે ગૂજરી ગોકલવાલી અથવા હાડાના ગીતની (જુઓ ૪.૪૭૯)
(જિનહર્ષકૃત મહાબલ., ૪-૧૩, સં.૧૭૫૧)
૮૦૩ તૃણ તણા તાં પૂલા ધરીયા – વઇરાડી (જયવંતસૂરિકૃત ઋષિદત્તા., સં.૧૬૪૩) ૮૦૪ તે કિમ તરસી સંસારને ?
(સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૪૭, સં.૧૮૧૮)
[૮૦૪.૧ તે ગિરૂઉ(આ) ભાઈ તે ગિરૂઉ(આ)
૧૧૫
(મહીરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨; ઋષભદાસકૃત ભરત બાહુબલી રાસ, સં.૧૬૭૮)
૮૦૪.૨ તેજ તરણ મુખ રાજે
(શિવચંદકૃત ૨૧ પ્રકારી પૂજા, સં.૧૮૭૮ તથા ઋષિમંડલ પૂજા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org