SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જૈન ગૂર્જર કવિઓ : ૮ (ન્યાયસાગરકૃત ૧લી ચોવીશી, કુંથુ સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાધી) ૭૯૧ તુમ તિજો સાથે નહિં બોલું મારા વાહલા ! તેં મુઝને વીસારીજી (સરખાવોં ક.૭૮૧) (જ્ઞાનવિમલકત જેબૂ રાસ, ૨૫, સં.૧૭૩૮). [જ્ઞાનવિમલકૃત ચંદ કેવલી રાસ, ૩૭, સં.૧૭૭૦ તથા કલ્પસૂત્ર વ્યાખ્યાન ૭૯૨ તમેં આયા તે શું લાવ્યાજી ? (માનવિજયકત ચોવીશી, ધર્મનાથ સ્ત.) [૭૯૨.૧ તમે ઓરા ને આવો રે કહૂ એક વાતલડી (ઉત્તમવિજયકૃત નેમિરાજિમતી સ્નેહવેલ, ૬, સં.૧૮૭૬)] ૭૯૩ તમે ચોમાસે ચાકરી ન જાશો રે, રત આવીને આંબો મોરિયો (ખુશાલમુનિવૃત ચોવીશી, મલ્લિ સ્ત.) ૭૯૪ તુહે જોજ્યો જોજ્યો રે જંતને બજાવે, તુહે. (પદ્મવિજયકૃત ચોવીશી, અભિનંદન સ્ત. [સં.૧૯મી સદી પૂર્વાર્ધ) ૭૯૫ તુમેં તું મારાં છોરૂડાં-ગુણ જાણો (માનો) છો કે ના ? (રામવિજયકૃત ચોવીશી, નેમ સ્ત., સં.૧૭૮૦ આસ.) ૦િ તમે તો... (જુઓ ૪.૭૯૭ખ) ૦ તમે પીતાંબર..... (જુઓ ૪.૭૯૭, ૭૯૭ક)] ૭૯૬ તુમે ભવ હવઈ સાંભલઉ (આણંદપ્રમોદકૃત શાંતિવિવાહ, ૧૪, સં.૧૫૯૧, પાટણ) ૭૯૭ તમે પીતાંબર પહેર્યાજી (મોહનવિજયકૃત પુણ્યપાલ., ૯, સં.૧૭૬૩) ૭૯૭ક તુમે (પીલાં) પીતાંબર પેરોજી (પર્યાજી) મુખને મરકડલે (મોહનવિજયકૃત રત્નપાલ, ર-૩, સં.૧૭૬૦ તથા ચંદ રાસ ૧-૧૨, સં.૧૭૮૩; રંગવિજયકૃત શંખેશ્વર સ્ત., ૫, સં. ૧૮૪૯) જ્ઞિાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૨૫, સં.૧૭૭૦, અમૃતવિજયકત શત્રુંજય તીર્થમાલા, ૪, સં.૧૮૪૦, પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૯, સં.૧૮૪૨] ૭૯૭ખ તમે તો ભલે વિરાજોજી, સિદ્ધાચલ કે વાસિ સાહિબ, ભલે વિરાજોજી (પદ્મવિજયકૃત જયાનંદ, ૫-૬, સં.૧૮૫૮) [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૮, સં.૧૮૪૨] [૭૯૭ખ૧ તુહ- જિન સમતા સુરલતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy