SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૧૩ (લાવણ્યસમયકૃત વચ્છરાજ રાસ, ૪, સં.૧૫૭૦ આસ.; સોમવિમલસૂરિકૃત ચંપક, ૩, સં.૧૬૨૨; ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦) [ઈશ્વરસૂરિકૃત શ્રીપાલ ચો., ૧૫૬૪; ગુણવિજયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૧૯, સં.૧૬૭૪; દર્શનવિજયકૃત પ્રેમલાલચ્છી રાસ, સં. ૧૬૮૯] ૭૮૩ તું તો જિન ભજન કર હો (રૂપવિજયકૃત વીસસ્થાનક પૂજા, ૧૯, સં. ૧૮૮૩) ૭૮૪ તું તો જિને ભજ વિલંબ ન કર હો હોરીકે ખેલયા (પદ્રવિજયકૃત નવપદ પૂજા, સં.૧૮૩૮) [૭૮૪.૧ તું તો ડોહલરિ હીંડો બાંધિ મારા નાંણદા (જુઓ ક્ર. ૧૦૨૫)] ૭૮૫ તું તો મારા વાલ્વમ રે ગુજરાતિરા તથા ઘરિ આવોજી આંબો મોરીયો (જુઓ ક્ર.૫૧૮) (લાભવર્ધનકૃત વિક્રમાદિત્ય, સં.૧૭૨૭) તું તો હાંરા સાહિબા રે (પ્રીતમ) ગુજરાતના (મતિકુશલકત ચન્દ્રલેખા, ૧૩, સં.૧૭૨૮; જિનહર્ષકૃત મહાબલ, ૧-૨૧, . ૧૭૫૧ તથા શત્રુંજય રાસ, ૩-૪, સં.૧૭પપ) ૭૮૬ તું તો સાચું બોલ સપઈડા ! તું તો જુઠું મ બોલ સપાઈડા ! રાતડી રમીયા રે સપાઈજી ! કહો કિહાં ગોરીયાં. (માનસાગરકત વિક્રમસેન, ૩-૧૦, સં. ૧૭૨૪). ૭૮૭ તુંને ગોકુલ બોલાવૈ રે કાન, ગોવિંદ [ગોવાલણ ગોરી રે આલોને મહિનું દામ, ન કરો ચોરી રે (જુઓ ૪.૭પ૮). (રામવિજયકૃત સંભવ સ્ત., સં.૧૭૮૦ આસ; જિનવિજયકત વીશી, ચન્દ્રાનન સ્ત, સં.૧૭૮૯; ક્ષેમવર્ધનકૃત શાંતિદાસ, ૩૬, સં૧૮૭૦) [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૧૬, સં.૧૮૪૨] ૭૮૮ તું બૂઝિ પરમેસરુ એ (શ્રીસારત આણંદ., ૨, સં.૧૬૮૮) ૭િ૮૮.૧ તું સાજણ કઈ સિરણહારા (રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૧૨, સં.૧૬૮૭)] ૭૮૯ તુમ ચરણે મેરો મન લીનો (મોહનવિજયકત નર્મદા, ૩૧, સં.૧૭૫૪) [, તુમને.. (જુઓ તુહમને..)] ૭૯૦ તુમ રહો રે આજિમ ! દો ઘરિયાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy