SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જૈન ગૂર્જર કવિઓ: ૮ (રંગવિજયકૃત વીરવિજય રાસ, ૪, સં.૧૯૧૧) ૭૭૮ તું આતમગુણ જાણી રે જાણી એહના જિનહર્ષકૃત હરિબલમચ્છી રાસ, ૧૮, સં.૧૭૪૬) ૭૭૯ તું કુલ માંહિ ઊપની, ઊપજીને તેં ખોયું હો, પરિયાગતનું પાણી હો રાજ (પદ્મવિજયકત જયાનંદ, ૬-૧૮, સં.૧૮૫૮) [૭૭૯.૧ તું ગતિ, તું મતિ, તું સાચો ધણી (જુઓ ૪.૧૦૫૮)] ૭૮૦ (૧) તંગિયાગિરિ શિખર સોહઈ - કાલહરો (સમયસુંદરકત સાંબ., ૨૧, સં.૧૬૫૯, પ્રત્યેક, ૩-૯, સં.૧૬૬૫ તથા ચંપક ચો., ૯, સં.૧૬૯૫; પુણ્યસાગરકૃત અંજના., ૩-૭, સં.૧૬૮૯; દર્શનવિજયકૃત ચંદ રાસ, સં.૧૬૮૯, માલવી ગઉડાઉ, ચંદ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૨-૩૧, સં. ૧૬૮૨; ઋષભદાસકૃત ભરત રાસ, ૫૧, સં. ૧૬૭૮ તથા હીરવિજયસૂરિ રાસ, સં. ૧૬૮૫; ગોડી તથા પરજીઓ, આનંદઘન ચોવીશી, ૧૨મું સ્ત, સિં.૧૮મી સદી પૂર્વાધ, જિનહર્ષકૃત ઉપમિત., ૧૧૯, સં.૧૭૪૫) ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૪ તથા પ૭, સં.૧૬૭૪; યશોવિજયકૃત દ્રવ્યગુણપર્યાય રાસ, ૬, સં.૧૭૧૧ તથા ૩૫૦ ગાથા સ્ત.; જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૪, સં. ૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૧૬, સં.૧૮૪૨] (૨) તુંગિયાગિરિશિખર સોહે આરામ-વન સુખકંદ રે જુઓ આખી દેશી ક્ર.૧૧૪] ઃ સકલચન્દ્રકૃત બલભદ્ર સઝાયની ઢાલ, સિં.૧૭મી સદી પૂર્વાર્ધ જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૭-૨૮, સં.૧૭૫૫) તિંગિયાગિરિ શિખર સોહઈ અથવા બૂઝિ રે તું બૂઝિ (સમયસુંદરકૃત શુલ્લક ઋષિ રાસ, ૨, સં. ૧૬૯૪)] [૭૮૦.૧ તુક બાઉનીની (બાઉનીની તક ?). (યશોવિજયકૃત જંબૂ રાસ, ૩૫, સં.૧૭૩૯) ૭૮૦.૨ તુજ વિણ ગતિ નહિ જેતુની (પદ્યવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૧૬, સં.૧૮૪૨)] ૭૮૧ તુઝ સાથે નહી બોલું ત્રઢષભજી ! તિ મુઝનિં વીસારીજી (જુઓ ક્ર.૭૯૧) (પ્રીતિવિજયકૃત જ્ઞાતાસૂત્ર, ર, સં.૧૭૨૦ લગ. રામચન્દ્રકૃત તેજસાર રાસ, ૪૮, સં.૧૮૬૦) ૭૮૨ તું તો) ચઢીઉ ઘણ માન, ગજે – ધન્યાશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy