SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૧૧ (જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર, ૨, સં.૧૭૨૭) [૦ તાંણમાં..., તાંણો... (જુઓ ક્ર.૭૬૫, ૭૬૬). ૭૭૧.૧ તાંબિયાની (જિનહર્ષકૃત હરિબલ મચ્છી રાસ, સં.૧૭૪૬)] ૭૭ર તિણ અવસર વાજૈ તિહાં રે ઢંઢેરાનો ઢોલ (ધર્મમંદિરકૃત મુનિપતિ., ૧૧, સં. ૧૭૨૫) ૭૭૩ તિણ અવસરિ એક ભીલ આવિ ઊભઉ રહ્યો, - રાગ ગોડી : સમયસુંદરની મૃગાવતીની ચઉપઈની ઢાલ, સિં.૧૬૬૮] (સમયસુંદરકૃત નલ., ૩-૫, સં.૧૬૭૩) [૭૭૩.૧ તિણ અવસરિ ગિરિશૃંગિ (ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૯, સં.૧૬૭૪)] ૭૭૪ તિણે (એણી) અવસરિ તિહાં ડુબનું રે આવ્યું કેલું એક રે ચતુર નર | (જુઓ ક. ૧૭૭) (કનકનિધાનકૃત રત્નચૂડ., ૫ અને ૯, સં.૧૭૨૪) ૭૭પ તિણ મોતી મુશલ ડું વિંધ્યું (ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫) ૭૭૬ તિમરી પાસઈ વડલું ગામ – રાગ દેશોખ (સમયસુંદરકૃત પ્રત્યેક., ૩-૧૦, સં.૧૬૬૫, પ્રિયમલક, ૧૦, સં.૧૬૭૨, ધનદત્ત., ૧, સં.૧૬૯૬; ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ., ૧-૨, સં. ૧૬૮૨) સમયસુંદરત વસ્તુપાલ રાસ, સં.૧૬૮૨; રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૧ તથા પ, સં. ૧૬૮૭] ૭િ૭૬.૧ તિહાંથી ચાલી સતી રે, અબલા એકલી મહા અટવીમાં જઈ પડી એ (જુઓ ક્ર.૭૪૯). ૭૭૬.૨ તીરથ તે નમું રે (યશોવિજયકત મૌન એકાદશી ત, સં.૧૮મી સદી પૂર્વાર્ધ, જિનહર્ષકૃત ચતુર્વિશતિ જિન ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ, પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૧૭, સં. ૧૮૪૨) ૭૭૬.૩ તીરથપતિ અરિહા નમું (પદ્રવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૨૨, સં.૧૮૪૨) ૭૭૬.૪ તીર્થકર રે ચઉવીસઈ મઈ સંસ્તવ્યા રે (સમયસુંદરકત વલ્કલચીરી ચો., ૧૦, સં.૧૭૩૭)], ૭૭૭ તીસ વરસ ઘરમાં વસ્યા રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy