SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ [વીરવિજયકૃત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨ તથા સિદ્ધાચલ ગિરનાર સંઘ સ્ત., સં.૧૯૦૫] ૭૬૩ તવ ગભારઇ પ્રતિમા દીઠી રે (સૌભાગ્યવિજયકૃત વિજયદેવ નિર્વાણ, સં.૧૭૧૩) ૭૬૪ તસ ઘરણી મૃગાવતી (અમરચંદકૃત વિદ્યાવિલાસ., ૧-૨, સં.૧૭૪૫, રાધનપ૨) [૭૬૪.૧ તંબૂડારી બૂં વટ વૂકઇ હો ચમરા, સાહિબા લેજ્યો રાજિંદ લેજ્યો, ઝિમિર ઝિરમિર મેહા વરસઇ, રાજિંદ રૂડઉ ભીજઇ (જિનહર્ષકૃત આદિનાથ સ્ત., ૩, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ) ૦ તંબોલણ..., તંબોલણી... (જુઓ ૪.૭૬૦, ૭૬૦.૧)] ૭૬૫ તાંણમાં તાંણમાં તૂટસ્કે વાહલા, મુક્તાફલની માલા રે કેડલો મેહલો રે કેડલો મેહલોર્ને મોરલી વાલા રે (કીર્તિરત્નકૃત નેમિ ગીત, સં.૧૮૦૨ આસ.) ૭૬૬ તાંણો તણીઓ મેડતે, એ તો નલીઅ ભરી અજમેર બહિનિ ! વણ્યો રે વિઘાજીશે કલપડો [જુઓ ક્ર.૧૨૩૩] : એ દેશી મેવાડ મારૂઆડ ઢુંઢાડાદિક દેશે પ્રસિદ્ધ (જ્ઞાનકુશલકૃત પાર્થ., ૨-૧૦, સં.૧૭૦૭) કડખાની જિનરાજસૂરિકૃત ૭૬૭ તાર કિરતાર ! સંસારસાગર થકી અજિત સ્ત.ની, [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ] (મતિકુશલકૃત ચંદ્રલેખા ચો., ૧૦, સં.૧૭૨૮; કાંતિવિજયકૃત વીશી, વજ્રધ૨ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ; વિજયચંદકૃત ઉત્તમકુમાર., ૬, સં.૧૭૫૨; સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૩૯, સં.૧૮૧૮) વિનયચન્દ્રકૃત ૧૧ અંગ સ., ૧૧, સં.૧૭૬૬] ૭૬૮. દિર સીમંધર સામીયા ! (જિનહર્ષકૃત દશવૈકાલિક સ., ૬, સં.૧૭૩૭) ૭૬૯ તાહરી આંખડીયે ઘર ઘાલ્યું ગરવા ગિરિધારી (જિનવિજયકૃત શાંતિ સ્ત., સં.૧૭૯૯ આસ.) ૭૬૦ તાહરી હાથરી અંગુઠી રંગરી છુટી હો પાડોસણ તાહરો ઝોલો લાગ્યો હે તાહો ઝોલો લાગે હે પાડોસણ ! તાહરા જીવો (મોહનવિજયશિષ્ય મેઘકૃત સ્ત. સં.૧૭૭૦ આસ.) ૭૭૧ તાહરો ભાર વહી દસ માસ : જિનરાજસૂરિ ગજસુકુમાર રાસ સં.૧૬૯૯માંની ૨૦મી ઢાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy