________________
દેશીઓની અનુક્રમણિકા
૧૦૯
૭૫૭ તત થઈ નાચત નટુઈ નારા
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૨૯, સં. ૧૭૪૨) ૭૫૮ તને ગોકુલ બોલાવે કાન ગોવિંદ ગોરી રે (જુઓ ક્ર૭૮૭)
(વીરવિજયકૃત ગોડી પાર્થ ઢાલિયાં, ૨, સં.૧૯૧૬) [૭પ૮.૧ તપગચ્છ-નંદન સુરતરુ પ્રગટ્યા
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧, સં.૧૮૪૨; રંગવિજયકૃત
વીરવિજય નિર્વાણ રાસ, સં.૧૯૧૧) ૭૫૮.૨ તપગચ્છકો સુલતાન સુહાને (કહાવે)
(જ્ઞાનવિમલકત ચંદ્ર કેવલી રાસ, પ૫, ૧૭૭૦; ભાણવિજયકૃત વિક્રમ
પંચદંડ રાસ, સં. ૧૮૩૦) ૭૫૮.૩ તપના ગુણ કુણ કહિ સકઈ
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૪૯, સં.૧૬૭૪)]. ૭૫૯ તપ સરીખો જગ કો નહી સમયસુંદરકત દાનશીલતપભાવના સંવાદની
ત્રીજી ઢાલ, સિં. ૧૬૭૨]. (જિનહર્ષકૃત કુમારપાલ., ૬૫, સં.૧૭૪૨, તથા મહાબલ., ૩-૮, સં.૧૭પ૧; મોહનવિજયકૃત પુણ્યપાલ., ૮, સં.૧૭૬૩).
[જિનહર્ષકૃત શત્રુંજય રાસ, સં.૧૭પપ [૭૫૯.૧ તબ તેતાં તુર કિણ દિક આગ તમે બાબા છો. કિણ રે આસણરા યોગી
(જુઓ ક્ર. ૧૫૫) ૭૫૯.૨ તમને કઈ ગોરી ગમયે રાજ
| (ઋષભવિજયકૃત વત્સરાજ રાસ, સં.૧૮૮૨) ૭૫૯.૩ તમાબૂ બિમારે કી
જિનહર્ષકૃત મહાવીર જિન સ્ત, સં.૧૮મી સદી ઉત્તરાધ)] ૭૬૦ તંબોલણ સાંચરી
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૧૭, સં.૧૭૪૨) [૭૬૦.૧ તંબોલણીની
વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચો, સં.૧૭પ૨)] ૭૬૧ તમે પાટણ દેસે જાજ્યો, પાટણની પટોલી લાજો હો માણા. ઘણું સવાદી
ઢોલા ! સનેહી વાહલા ! લાગો નેહ ન તોડો જુઓ ક્ર.૨પ૨.૧, ૧૧૭૩] .
(મોહનવિજયકૃત નર્મદા, ૧૩, સં. ૧૭પ૪) ૭૬૨ તમે વસુદેવ દેવકીના જાયાજી, લાલજી લાડકડા લટકાલા)
(વીરવિજયકુત સ્થૂલભદ્ર વેલ, ૪, સં.૧૮૬૨, તથા ધમ્મિલ. ૫-૬, સં.૧૮૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org