SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જૈન ગૂર્જર કવિઓ : ૮ મહા અટવીમાં જઈ પડી એ. (પ્રીતિવિજયકૃત જ્ઞાતાસૂત્ર, ૬, સં.૧૬૨૭ લગ.; ગંગવિજયકૃત કુસુમશ્રી., ૧૦, સં.૧૭૭૭; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી, ૨૪, સં.૧૮પર, લ.સં.૧૮૬૮) ૭૫૦ ત્રિભુવનતારણ તીરથ પાસ ચિંતામણી રે – મલ્હાર (જ્ઞાનવિમલકત રણસિંહ રાસ, સં. ૧૭૭૦ આસ; ન્યાયસાગરકૃત બીજી ચોવીશી, શાંતિ સ્ત, સિં.૧૮મી સદી ઉત્તરાર્ધ) (યશોવિજયકૃત ચોવીસી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ, વિનયચન્દ્રકૃત વીશી, ૧૨, સં.૧૭૫૪; જ્ઞાનવિમલકત અશોકરોહિણી રાસ, સં.૧૭૭૨]. [૭૫૦.૧ ત્રિભુવનતિલક સોહામણો રે (જુઓ ક્ર.૨૨૧૯ક)] ૭પ૧ ત્રીજે ભવ વર થાનક તપ કરી (વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૪-૧૧, સં.૧૭૩૮; વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪ તથા ધમ્મિલ, ૬-૫, સં.૧૮૯૬) [૭પ૧.૧ ત્રુટકની (નયસુંદરકત નલદવદંતી ચરિત્ર, સં.૧૬૬૫, વિનયવિજયકત ઉપધાન સ્ત, આદિની, સં.૧૭૨૯ આસ.; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૧૬, સં.૧૮૪૨)] ૭૫૨ ત્રાટડીએ રતનાઉલી (આણંદપ્રમોદકૃત શાંતિ. વિવાહ, ૨૦, સં.૧૫૯૧, પાટણ) ૭૫૩ તઈ મન મોહ્યઉ રે નેમિજી (જિનહર્ષકૃત ઉપમિત., ૭૨, સં. ૧૭૪૫) પિક્વસુંદરકત શ્રીસાર ચો., સં. ૧૬૪૦] ૭૫૪ તઈ માહરો મન મોહિયો હો લાલ (લક્ષ્મીવલ્લભકત વિક્રમ પંચદંડ, ૪-૫, સં.૧૭૨૮) ૭૫૫ તઉ ચઢીયઉ ઘણ માન, ગજે (જુઓ ૪.૭૮૨) : વિનયપ્રભકત ગૌતમરાસની ઢાલ, સિં.૧૪૧૨] જિનહર્ષકૃત ઉપમિત., ૧૧, સં. ૧૭૪૫) [૭પપ.૧ તખતે બેઠા કેસરીરાયજી સોહે (ઉત્તમવિજયકુત નેમિરાજિમતી સ્નેહલ, સં.૧૮૭૬)] ૭૫૬ તટ જમુનાનો રે અતિ રલીયાંમણો રે . (ઉદયરત્નકત લીલાવતી., ૨, સં.૧૭૬૭) [પદ્મવિજયકુત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૧૨, સં. ૧૮૪૨] Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy