SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (જુઓ મોટી દેશી ક્ર.૫૫) ૭૪૩.૨ ડોડા મીલે (જુઓ ક્ર.૬૭૬) ૭૪૩.૩ ડોરી મારી આવે હો રસીયા કતલે (જુઓ ક્ર.૬૦૪.૨) (જુઓ *.૯૨૬ તથા ૧૬૨૮ક)] ૭૪૪ ઢાલીયાંની : દેશી પ્રસિદ્ધ છે (રંગવિજયકૃત પાર્શ્વનાથ., ૧૩, સં.૧૮૬૦) ૭૪૫ ઢિ(દિ)લ્લી દરબારમેં, લખ આવે લખ જાઇ એક ન આવે નવરંગખાન, જાકી પદિર ઢિલ હિલ જાઇ નવરંગ વેરાગીલાલ રાગ હુસેની ધન્યાશ્રીમિશ્ર (સમયસુંદરકૃત સીતારામ., ૯-૪, સં.૧૬૮૭ આસ.) ૭૪૬ ઢૂંઢણીયાના ગીતની (જિનચન્દ્રસૂરિષ્કૃત મેઘકુમાર., ૧૧, સં.૧૭૨૭) [૭૪૬.૧ ઢોલણી દહિયા નઇ મહિયા રે બાંભણી વીરલા રે રાયજાદી રે (સમયસુંદરકૃત વલ્કલચીરી ચો., સં.૧૬૮૧)] ૭૪૭ ઢોલા મારૂ ! ઘડી એક કરહો ઝોકાર હો [જુઓ *.૯૭૪] (મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૧૮, સં.૧૭૮૩) ૭૪૮ ઢોલા ! રહો તો હું રાંધું ખીચડી (પદ્મવિજયકૃત જયાનંદ., ૨-૨૦, સં.૧૮૫૮) પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૧૩, સં.૧૮૪૨] [૭૪૮.૧ ત્રાટિકાની (રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૧૭, સં.૧૬૮૭) ૭૪૮.૨ ત્રિગડે પ્રભુ સોહે રે (યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭ તથા જંબૂ રાસ, ૮, સં.૧૭૩૯) ૭૪૮.૩ ત્રિણિ પલ્યોપમ ભોગવી જુગલ તણા વર ભોગ ૧૦૭ (નયસુંદરસ્કૃત શત્રુંજય ઉદ્ધાર રાસ, ૨, સં.૧૬૩૭; ગુરુવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૫૩, સં.૧૬૭૪) ૭૪૯ (૧) ત્રિપદીની (ઋષભદાસની કૃતિઓમાં પુષ્કળ છે. દા.ત. ભરત રાસ, ૧૯, સં.૧૬૭૮) ધર્મસમુદ્રકૃત સુમિત્રકુમાર રાસ, સં.૧૫૬૭ (૨) ત્રિપદીની - ગોડી દા.ત. તિહાંથી ચાલી સતી રે, અબલા એકલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy