SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જૈન ગૂર્જર કવિઓ : ૮ (દયાશીલકૃત ઈલાચી., ૪, સં. ૧૬૬૬). [યશોવિજયકૃત ૧૧ અંગની સ., સં. ૧૭૨૨; જ્ઞાનવિમલકત ચંદ કેવલી રાસ, ૫૪, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૮, સં.૧૮૪૨] ૭૩૯ (૧) ટોડા ગલલો ટુંક ગલારો હાર હે નણદી ! રહસ્યું હે અણબોલી રે - રાગ સારંગ મલ્હાર (પરમસાગરકૃત વિક્રમસેન, સં. ૧૭૨૪) (૨) ટોડો ગલાંરો હે નણદિ ! રહેમ્યું નણદી અબોલણે (પરમસાગરકત વિક્રમાદિત્ય, સં. ૧૭૨૪) (૩) ટોડૌ ગલાનો ટોડરો ટુંક ગલાનો હાર હે નણદલ ! (માનસાગરકૃત વિક્રમાદિત્ય, સં.૧૭૨૪) ૭૪૦ ઠમકિ ઠમકિ પાય ઉરિ બજાવે, ગજગતિ બાંહ લડાવે રંગભીની ગ્વાલણી આવે – રાગ કનડો (સમયસુંદરકત સીતારામ., ૯-૩, સં. ૧૬૮૭ આસ.) [૭૪૦.૧ ડમરો મરૂઓ ગુલતારિ ગુલતારો રે વાલાજી (ઉત્તમવિજયકૃત નેમિરાજિમતી સ્નેહવેલ, સં.૧૮૭૬) ૭૪૦.૨ ડીઘી તો ગૌરી બેટી જાટકી, કાંઈ ઊભી રણક તલાવ રે... (જુઓ મોટી દેશી ક્ર.પ૩) ૭૪૦.૩ ડુંગર ટાઢા રે ડુંગર સીયલા, ઈણ ડુંગરે સુનંદાનો કંથ રે ફૂલના ચૌસર પ્રભુજીને સિર ચઢે (જુઓ ક્ર.૧૨૨૬) (જુઓ મોટી દેશી ક્ર.૫૪)] ૭૪૧ ડુંગરડો નંઇ જાઉ (સમયસુંદરકત સાંબ, ૧૪, સં.૧૬પ૯) ૭૪૨ ડુંગર (ભલે) દીઠો (દખ્યો), મેં (૨) સેગુંજ તણો (એ) (શ્રીસારકૃત આણંદ, ૬, સં. ૧૬૮૮; જિનહર્ષકૃત કુમારપાલ, ૭૩, સં.૧૭૪૨ તથા શ્રીપાલ., ૧૧, સં.૧૭૪૨) [૭૪૨.૧ ડુંગરપુરના સોનીડા, મને વિંછિયડો ઘડી આલ રે (જુઓ ક્ર. ૧૮૫૫)] ૭૪૩ (૧) ડુંગરીઆની – રામગ્રી (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦ ભરત રાસ, ૬૯, સં.૧૬૭૮). (૨) ડુંગરાની (વિમલકીર્તિત યશોધર, ૮, સં.૧૬૬૫) [૭૪૩.૧ ઠુગર ફેંગર હું ભમી, મનમોહના લાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy