SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૦૫ [૭૩૩.૧ ઝીણા મારુ લાલ રંગાવઉ પીયા ચુનડી (જુઓ ક્ર. ૭૩૨) ૭૩૩.૨ ગ્રુણહ વિસાલા મંગલિક માલા (કેસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સ, સં. ૧૭૩૦)] ૭૩૪ ઝુંબકાકી – રાગ વિલાઉલ (માલદેવકૃત ભોજપ્રબંધ, સિં.૧૭મી સદી ઉત્તરાર્ધ) ૭૩પ ઝુંબખડાની - વેલાઉલ/ઝુમખડાની/જુબખડાની/ઝૂંબખરાની/ ઝુિંબખારી] [જુઓ ક્ર.૩૦૮, ૧૮૦૪] (માલદેવકૃત પુરંદર ચો., ૭, સં.૧૬પ૨; સમયસુંદરફત પ્રત્યેક, ૩-૪, સં. ૧૬૬પ, ધનજીકૃત સિદ્ધદત્ત, સં. ૧૬૬૫ આસ; પુણ્યસાગરકૃત. અંજના., ૩-૧, સં.૧૬૮૯; કનકસુંદરફત હરિશ્ચન્દ્ર, ૪-૭, સં.૧૬૯૭, જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૪, સં. ૧૭૨૬). હિરાણંદકૃત સાગરદત્ત રાસ, સં.૧૭૨૪, વિનયચન્દ્રકૃત વીશી, ૧૩, સં.૧૭પ૪, રાજસુંદરત ચોવીશી, સં.૧૭૭૨; ભાવપ્રભકત વીશી, અંતની, સં.૧૭૮૦, જિનહર્ષકૃત શંખેશ્વર પાર્શ્વ સ્ત. તથા ૨૪ જિન સ્ત. (સં.૧૮મી સદી ઉત્તરાધ પદ્મવિજયકૃત સમરાદિત્યકેવલી રાસ, ૪–૧૮, સં.૧૮૪૨] [૭૩૫.૧ ઝૂરી ઝૂરી હું પંજર (મહીરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨)] ૭૩૬ ઝુરિમુટ મુરમુટિ ખેલી (કેસરકુશલકત વીશી., ૯મું સ્ત, સં.૧૭૮૬ આસ.), ૭૩૭ ટુંક ટોડારી ટોડડી રે, ટુંક હાંકા હીઅડાકો હાર, માહરા રસીયા લૂંબી રહ્યો ઝડ લાય રે લાય? એ દેશી મેવાડ ઢંઢાર્ડિ પ્રસિદ્ધ છે. (જ્ઞાનકુશલકત પાર્શ્વ, ૨-૯, સં.૧૭૦૭) ૭૩૮ ટૂંક અનઈ ટોડા વિચિં હો વિશે ), મેંદીરા દોઈ ફુખ, મેંદી રંગ લાગી - સારંગ મલ્હાર – (ટેકમાં) મેંદી રંગ લાગ્યો જુઓ ક્ર.૧૪૧] (જ્ઞાનસાગરફત ઈલાચીકુમાર, ૬, સં.૧૭૧૯ પઘવિજયકત જયાનંદ, ૮-૨૬, સં.૧૮૫૮) [જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૧૧, સં. ૧૭૭૦, પદ્મવિજયકત સમરાદિત્ય કેવલી રાસ, પ-૨, સં.૧૮૪૨]. ૭૩૮ક ટેકરી રહી છે શહેર ભરૂચ કે મેદાન (પદ્મવિજયકત જયાનંદ, ૮-૯, સં. ૧૮૫૮) [પદ્મવિજયકત સમરાદિત્યકેવલી રાસ, ૯-૧૪, સં. ૧૮૪૨] ૭૩૮ખ ટોડરમલ જીતીયો રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy