________________
૧૦૪
જૈન ગૂર્જર કવિઓ : ૮
૭૨૮ ઝરઝર ઝારી હે સાથિણ માંહરી સાહિબાને હાથિ ઊઠો રાણી
દાતણ મોડિ કબકો વાલિમ વીનતી કરેજી
(ગુણચન્દ્રકૃત ચોવીશી, ૧૮મું સ્ત.) ૭૨૯ ઝવેરી સાચો રે જગમાં જાણિઈ રે
(રામવિજયકૃત વિજય રત્નસૂરિ રાસ, ૪, સં.૧૭૭૩ પછી) [૭૨૯.૧ ઝવેરી સાચો અકબર હીરજી રે
(યશોવિજયકૃત જંબૂ રાસ, ૨૨, સં.૧૭૩૯) ૭૨૯.૨ ઝાબટાની
(ઈશ્વરસૂરિકૃત શ્રીપાલ ચો., સં.૧૫૬૪)] ૭૩) ઝાંખર દીવા ન બલે રે, છિલરિ કમલ ન હોઈ
છોરિ મૂરખ ! મોરી બાંહરી મિયાં ! જોરે પ્રીતિ ન હોઇ કન્હઇયા બે ઈયાર લબાસિયા, જોવન જાસિયા બે બહુર ન આસિયા - મારુણી : એ ગીત સિંધમાં પ્રસિદ્ધ છે
(સમયસુંદરકૃત સીતારામ., ૮-૨, સં. ૧૬૮૭ આસ.) ૭૩૧ ઝાંઝરીયા મુનિવર ! ધન ધન તુમ અવતાર
(કનકનિધાનકૃત રત્નચૂડ., ૧૪, સં. ૧૭૨૪; મોહનવિજયકૃત રત્નપાલ, ૪-૧, સં. ૧૭૬૦, રંગવિજયકૃત શંખેશ્વર સ્ત., ૧૮, સં.૧૮૪૯) [(જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૨૦, સં. ૧૬૧૪; વિનયવિજયયશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૨-૬, સં.૧૭૩૮; યશોવિજયકૃત જંબૂ રાસ, ૧૧, સં.૧૭૩૯, ચોવીશી, ૩પ૦ ગાથાનું સ્ત, ૧૫૦ ગાથાનું
સ્ત. તથા મૌન એકાદશી સ્ત.; વિનયચન્દ્રકૃત વીશી, ૫, સં.૧૭૫૪; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૧-૧૦, સં. ૧૮૪૨) ઝાંઝરિયા મુનિવર તથા ગિરૂઆ ગુણ વીરજી
(જ્ઞાનવિમલકૃત જંબૂસ્વામી રાસ, ૧૦, સં.૧૭૩૮) [૦ ઝિમિર...
(જુઓ ૪.૭૨૬, ૭૨૭)] ૭૩૨ ઝીણા મારુ ! અજબ [લાલ રંગાવઉ પ્રિયા ચૂનડી
(કુશલધીરકૃત કૃતકર્મ., ૨૧, સં. ૧૭૨૮)
[જિનહર્ષકૃત વશી, ૩, સં.૧૭૨૭] ૭૩૩ ઝીણા મારુ (જી)ની કરડી (કરહલડી), કરહલડી કેસરરો કંપો
મ્હાને આલો હો રાજ (જુઓ ૬.૬૬૫) (માનસાગરકૃત વિક્રમસેન., ૫–૧૪, સં.૧૭૨૪; મોહનવિજયકૃત સુપાર્શ્વ
સ્ત., રત્નપાલ., ૪-૧૧, સં. ૧૭૬૦ તથા માનતુંગ, ૨૦, સં. ૧૭૬૦) [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૭, સં.૧૮૪૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org