SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૦૩ [જુઓ ક. ૭૦૦ અને ૭૦૬] [૭૨૧.૧ જોસીડારી બેટી રૂપે આગલી, બનડાજી... (જુઓ મોટી દેશી ક્ર.૧૧૦) ૭૨૧.૨ જોસી બૂઢો ને જોસણ નિત નવી, જોવે છેલ જવાન જોસણ હારી હે હરીયાં વા (બા)ગામે જોસણ નિત નવી (જુઓ ક. ૨૨૩૩) (જુઓ મોટી દેશી કપર)] ૭૨૨ જોસીયડાની – જોસી જાણે જોતિષ સાર – કેદારો (જુઓ ક્ર.૭૧૯.૧] : સમયસુંદરના સાંબપ્રદ્યુમ્ન રાસની ૧૦મી ઢાલ, સિં. ૧૬૫૯] (જિનોદયસૂરિકૃત હંસરાજ, ૧-૪, સં.૧૬૮૦; પરમસાગરકૃત વિક્રમાદિત્ય, સં. ૧૭૨૪) ૭૨૩ જો હરિ નહી મિલે રે, જો રે મારા પાપી પ્રાણ (જિનવિજયકૃત ચોવીશી, નેમનાથ ત., [સં. ૧૮મી સદી ઉત્તરાધી) [, જ્ઞાતાધર્મકથાંગે રે (જુઓ ક્ર.૬૧૩) ૦ જ્ઞાન ધરુ રે જ્ઞાન ધરુ ચિતિ (જુઓ ૪.૬૧૪) 0 વાલામુખી રે મા જાગતા રે (જુઓ ૪.૬૧૫)] ૭૨૪ ઝકડીની (જુઓ ક.૬૦૮) – શ્રી નવકાર મનિ ધ્યાઈયઈ અથવા ઈક દિન મહાજન આવઈ - રાગ ગોડી (સમયસુંદરકૃત નલ., ૨-૫, સં. ૧૬૭૩) ૭૨૫ (૧) ઝરમર ઝુરમર વ્હો સૈલા મારુ વરસે લો (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૩૪, સં. ૧૭૬૯) (૨) ઝરમર ઝરમિર હો સેલ મારુ (ઝીણા માર) ! વરસેલો મેહ (ઉદયરત્નકૃત લીલાવતી., ૧૯, સં.૧૭૬૭; ગુણચન્દ્રકૃત ચોવીશી, ૨૩મું સ્ત.) [૭૨૫.૧ ઝરમર વરસે મેહ, ઝબુકે વીજળી હો લાલ (ગુણવિજયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૧૫, સં.૧૬૭૪)] ૭૨૬ ઝિમિર વરસે મેહ ઝરોખે કોઇલી હો લાલા (મતિકુશલકૃત ચન્દ્રલેખા., ૧૯, સં. ૧૭૨૮) ૭૨૭ ઝિરમર વરસેલો મેહ હો લાલા પરનાલે પાણી ઝરે હારા લાલ (જિનહર્ષકૃત મહાબલ., ૨-૯, સં.૧૭પ૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy