________________
૧૦૨
કેસરીઆ લાલ
(જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૧૪, સં.૧૭૨૬)
૭૧૩ જો માંણસ કરી લેખયો તો મતિ જાઉં છાંડ લાલ રે સોરઠી ઃ જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની ૨૦મી ઢાલ, [સં.૧૬૭૮]
(જયરંગકૃત કયવત્રા., ૧૧, સં.૧૭૨૧; સામેરી, તિલકવિજયકૃત બારવ્રત સ., સં.૧૭૪૯)
૭૧૪ જોરાવર હાડાની
(નેમવિજયકૃત શીલવતી., ૩-૮, સં.૧૭૫૦; જિનવિજયકૃત ચોવીશી, મુનિસુવ્રત સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)
[૭૧૪.૧ જોરી પ્રીત જુરાની, જોરી જોર ન જાંની... (જુઓ મોટી દેશી ક્ર.૫૧)]
૭૧૫ જો રે જન ! ગતિ શંભુની
(ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫) [૭૧૫.૧ જોવઉ મ્હારી આઈ
જૈન ગૂર્જર કવિઓ: ૮
(રાજસિંહકૃત આરામશોભાચરત્ર, ૨૧, સં.૧૬૮૭) જોવઉ મ્હારી આઈ ઉણ દિસિ ચાલતો હે (જિનહર્ષકૃત વીશી, ૯, સં.૧૭૨૭)]
૭૧૬ જોવન પ્રાહુણો રે હો પ્રાણી ! જાતા ન લાગે વાર જ્યો (જો) [જુઓ ૬.૧૬૦૭.૨
(રામચન્દ્રકૃત તેજસાર રાસ, ૭૮, સં.૧૮૬૦)
૭૧૭ જોવો કુમર દસા, કરમ કરે છે કામ કિસા (સૌભાગ્યસુંદરકૃત દ્રૌપદી., ૧૨, સં.૧૮૧૮) ૭૧૮ જોવો લગન વિચાર રે, જોસીયડા
(જિનોદયસૂરિષ્કૃત હંસરાજ., ૨૫, સં.૧૬૮૦)
૭૧૯ જોશી તાહરા વનડામાં જોય, કેટલે દિહાડે હે હંજો મારુ આવસે (રામચંદકૃત તેજસાર રાસ, ૭૪, સં.૧૮૬૦)
[૭૧૯.૧ જોશીડાની
(વિનયચન્દ્રકૃત જિનપ્રતિમાસ્વરૂપ સ., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ; જુઓ ૬.૭૨૨)]
૭૧૯૬ જોશીયા ! તું જ્યોતિષ જોય
(દીપ્તિવિજયકૃત મંગલકલશ., ૧-૧૨, સં.૧૭૪૯) ૭૨) જોશીયડા ! સીઓહીયો રાય રે હો રસીયા (કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૩-૧૪, સં.૧૭૭૫) ૭૨૧ જો સામલીનું મુખડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org