SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૦૧ જોગનાનાં કહ્યો રે આદેશ (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૨-૮, સં. ૧૭૦૭) જોગિનાંઈ કહિજ્યો રે આદેશ (જિનહર્ષકૃત ઉપમિત., ૮૬, સં. ૧૭૪૫; નેમવિજયકૃત શીલવતી., પ-૬, સં. ૧૭૫૦) જોગનાને કહ્યો રે આદેસ, કિમ યોગેન્દ્રપણું રહ્યું રે એહવે બાલે વેશ (મોહનવિજયકૃત રત્નપાલ, ૩-૬, સં. ૧૭૬૦) (૩) જો યો)ગનાંની જુઓ ક.૧૬૦પક] (સમયસુંદરકૃત પ્રત્યેક., ૩–૧૩, સં.૧૬૬૫; દર્શનવિજયકૃત વિજય., અધિ. ૨, સં. ૧૬૯૭) [૭૦૭.૧ જોગમાયા ગરબે રમે રે (જુઓ ક્ર.૧૬૦૬) (જુઓ ૪.૪૪૬)] ૭૦૮ જોગી કહે સુન રાજકુમાર ! તું હય ખેલાવન જાને (ઉદયસાગરકત કલ્યાણસાગર રાસ, ૩૦, સં.૧૮૦૨) ૭૦૯ જોગી થઈ જંગલે જાવે, ભરથરી તો નહી આવે (ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૨૩, સં. ૧૮૦૨) [૭૦૯.૧ જોગીયા કે અંગણે (કારણ) બાગ લગાઉ... (જુઓ ક્ર.૧૪૫) (જુઓ મોટી દેશી ક્ર.૪૮) ૭૦૯, ૨ જોગાસર ચેલાની (જુઓ ક્ર.૧પ૩.૧ તથા ૨૦૬૯ક) (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૧-૫, સં.૧૮૪૨) ૭૦૯.૩ જો તમે ચલાગે તો પ્રાણ તજુંગી... (જુઓ મોટી દેશી ક્ર.૪૯)] ૭૧૦ જો તું ચાલ્યો ચાકરી, પૂરવ ઉગમણિ નિવારિ, ઉલગાણા ! ચાલિવા ન ઘું (સમયસુંદરત નલ, ૬-૫, સં. ૧૬૭૩) [ જો થે ચાલો ચાકરી રે... (જુઓ ક્ર.૭૧૨) ૭૧૦.૧ જો થે તો ચાલ્યા ભર વરસાલે, ચાદર ચકમો (ડો)લેને.. (જુઓ મોટી દેશી ક્ર.૫૦)] ૭૧૧ જોધપુર જાયો જીરે મેં લાવજો જૂધપુરી (જોધપુરી) [જુઓ ક્ર. ૧૬૦૭.૧] (નેમવિજયકૃત શીલવતી., ૩-૬, સં. ૧૭૫૦) [૭૧૧.૧ જોધપુરીની જિનહર્ષકૃત નેમિરાજુલ ગીત, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)] ૭૧૨ જોધે જો થૈ ?) ચાલો ચાકરી રે સાહિબા ! તો હાનિ લેયો લારિ રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy