SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ જૈન ગૂર્જર કવિઓ : ૮ (જુઓ જુઓ..., જોઉ...) [૦ જૂઠા... (જુઆ જુઠા...)] ૭૦૨ જૂનાં સાહિબા રે દિલ જૂનાં – માર (જ્ઞાનસાગરકૃત શાંતિનાથ., ૨૬, સં. ૧૭૨૦) [૭૦૨.૧ જેસલગિરિ રળિયામણઉ (ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૩૩, સં.૧૬૭૪) ૭૦૨.૨ જેસલમેરુ જીરાઉલઈ (સમયસુંદરત સાંબપ્રદ્યુમ્ન રાસ, સં.૧૬પ૯)] ૭૦૩ જેહડ મારી મૂલવે માહરા લાલ (રાજ), જેહડ. (નેમવિજયકૃત શીલવતી, ર-૧૨, સં.૧૭પ૦) [૭૦૩.૧ જૈહડ માને મોજરી (વિનયચન્દ્રકૃત શાંતિનાથ સ્ત, સં.૧૭પ૦ આસ.) ૭૦૩.૨ જૈસા રંગ કસુંભકા રે, તઇસા બહુ સંસાર... (જુઓ મોટી દેશી ક્ર.૪૬) ૭૦૩.૩ જૈસી પ્રીત ચકોરકી, ચંદા હી માને... (જુઓ મોટી દેશી ક્ર.૪૭)]. ૭૦૪ જોઇ જોઇ રે જોગ તણી દશા, અલબેલાજી [જુઓ ક્ર.૧૬૬૪ (વીરવિજયકૃત ધમિલ, ૩-૪, સં. ૧૮૯૬) ૭િ૦૪.૧ જોઈ ન વિમાસી (મહરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨) ૦ જોઉં... (જુઓ જુઓ., જૂ6..., જૂઓ....) ૭૦૪.૨ જોઉં જોઉ કમઠિઈ કીધું (જિનરત્નશિ.કૃત મંગલકલશ રાસ, સં.૧૫૩૨)] જોઉં જોઉં રે (જુઓ જુઓ પુય તણું પરિમાણ (બ્રહ્મમુનિકૃત શાંતિનાથ વિવાહલો સિં. ૧૬૦૦ આસ.]) જિયચન્દ્રગણિકૃત રસરત્ન રાસ, ૨, સં. ૧૬૫૪] ૭૦૬ જોઉં રે શામલિઆનું મુખડું – મલ્હાર [જુઓ ક્ર.૭૦૦ક.] (નયસુંદરકૃત સુરસુંદરી રાસ, ૧૩, સં.૧૬૪૫). ૭૦૭ (૧) જોગનાકી [જુઓ ક્ર.૩૯૧] (માલદેવકૃત પુરંદર ચો., ૯, સં.૧૬૫૨) (૨) જોગનાંરી – જોગનનઈ કહિજ્યો રે આદેશ – રાગ કેદારો (સમયસુંદરકૃત મૃગા, ૧-૫, સં. ૧૬૬૮ તથા નલ, ૧-૨, સં.૧૬૭૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy