SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૯૯ (યશોવિજયકૃત દ્રવ્યગુણપર્યાયનો રાસ, ૧૨, સં.૧૭૧૧)] ૬૯૪ જી હો સુર સાનિધ સુખ ભોગવે (માનસાગરકૃત વિક્રમસેન., ૬-૧૯, સં. ૧૭૨૪) [જુઓ. (જુઓ જૂઉ.., જૂઓ..., જોઉં...)] ૬૯૫ જુઓ અગમ ગતિ પુણ્યની રે [જુઓ ક્ર.૬૯૯] (વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧–૯, સં.૧૭૩૮; વીરવિજયકૃત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨) ૬૯૬ જુઓ જુઓ નણદલ ! જોગીડાનું રૂપ, નણદલ ! થારા રે વીરાથી દોય તિલ આગલો રે (માનસાગરકત વિક્રમસેન., ૬-૧૩, સં.૧૭૨૪) ૬૯૭ જુગટું કોઈ રમશો નહિ રે (વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા, સં.૧૮૭૪) ૬૯૮ જુઠાબોલા રે જાદવા ! તુમને કલી ન સકે કોય (ગંગવિજયકૃત કુસુમશ્રી., ૪૩, સં.૧૭૭૭; મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૧૩, સં. ૧૭૮૩) ૬૯૮ક જૂઠા મ બોલો રે જાદવા (માણિકવિજયની સ્થૂલભદ્ર વેલ, ૩, સં. ૧૮૬૭) [૬૯૮ક.૧ જુહાર માંહરો માન લેજ્યો, રાજ !... (જુઓ મોટી દેશી ક્ર.૪૫)] ૬૯૮ખ જુબખડાની (જુઓ ૪.૭૩૫). - ૦િ જૂ6... (જુઓ જુઓ..., જોઉ...)] ૬૯૯ જૂઉ (જૂઓ) રે અકલ ગતિ પુણ્યની રે – પરજીયો [જુઓ ક.૬૯૫] (કનકસુંદરકૃત હરિશ્ચન્દ્ર, ૪-૫, સં.૧૬૯૭; વીરવિજયકૃત ધમિલ, ૧-૧૨, સં.૧૮૯૬) 900 જૂઉ રે સામલીયાનું મૂખડું એ – ગોડ મલ્હાર (વિજયશેખરકૃત ઋષિદત્તા., ૨-૨, સં.૧૭૦૭) [જયવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ, ૩૨, સં. ૧૬૪૩] 900ક જૂઓ જૂઓ અચરિજ અતિ ભલું [જુઓ ક.૭૦૬] વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૩-૬, સં.૧૭૩૮; વીરવિજયકૃત ધમિલ., ૪–૭, સં.૧૮૯૬). [ જૂઓ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy