SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ જૈન ગૂર્જર કવિઓ : ૮ (જિનરાજસૂરિકૃત શાલિભદ્ર રાસ, ૪, સં.૧૬૭૮; કનકસુંદરકૃત હરિશ્ચન્દ્ર, ૪૧૧, સં. ૧૬૯૭; કનકનિધાનકૃત રત્નચૂડ, ૧૬, સં. ૧૭૨૪; વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૨-૪, સં.૧૭૩૮) [ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૪, સં.૧૬મી સદી; જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૧૫, સં.૧૭૭૦] ૬૮૫ જી હો ગૌતમ પૂછિ વીરનિ (રાજરત્નકૃત વિજયશેઠ., ૨૦, સં. ૧૬૯૬) ૬૮૬ જી હો જાંણ્યો (જોયું) જોયું] અવધિ પ્રયુંજીને ઃ જિનરાજસૂરિના શાલિભદ્ર રાસની ચોથી ઢાળ, સિં.૧૬૭૮] . (સત્યસાગરકૃત દેવરાજ, ૩-૫, સં.૧૭૯૯, પાવિજયકૃત જયાનંદ, ૨-૩, સં. ૧૮૫૮) [માનવિજયકૃત સિદ્ધચક્ર સ્ત, ૧, સં.૧૮મી સદી પૂર્વાર્ધ; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૧૧, સં.૧૮૪૨ ૬૮૭ જી હો ઝુક જાએ માં રે આલીજે-રા કરહલા રે, તોને નીરું નાગરવેલ [જુઓ ક્ર.૧૧૩.૧] (સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૨૪, સં. ૧૮૧૮) ૬૮૮ જી હો બીયા (બીજના) ચંદ તણી પરઈ - મલ્હાર (જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર., ૧૯, સં.૧૭૨૭) ૬૮૯ જી હો ભીરુક સુત ભામાં તણો (પ્રીતિવિજયકૃત જ્ઞાતાસૂત્ર., ૨૬, સં.૧૭૨૭ લગ.) ૬૯૦ જી હો મથુરા નગરીનો રાજીયો (કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૭-૯, સં. ૧૭૭૫) ૬૯૧ જી હો મિથલા નયરી સોહામણી (સુમતિવિજયકૃત રત્નકીર્તિ ચો., ૬, સં. ૧૭૪૯) ૬૯૨ જી હો મિથુલા મિથિલા] નગરીનઉ (ધણી જી હો) રાજીયઉ (રાજા) નમિ ઈણ નામ જિનહર્ષકૃત ઉપમિત, ૩૫, સં. ૧૭૪૫ તથા મહાબલ., ૨-૧૩, સં.૧૭પ૧; મોહનવિજયકૃત પુણ્યપાલ., ૧૬, સં.૧૭૬૩) જિનહર્ષકૃત આદિનાથ સ્ત, શાંતિનાથ સ્ત. તથા પ્રસન્નચન્દ્ર રાજર્ષિ સ્વા. ૬૯૩ જી હો રાયનો દેશ રલીયામણો (યશોવિજયકૃત જંબૂ રાસ, ૧૦, સં.૧૭૩૯) [૬૯૩.૧ જી હો સંભવ નામ સુહામણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy