________________
દેશીઓની અનુક્રમણિકા
૨-૯, સં.૧૮૯૬)
[ધનચન્દ્રસૂરિષ્કૃત શીલવતી રાસ, ૫, સં.૧૬મી સદી, યશોવિજયકૃત ૩૫૦ ગાથા સ્ત.; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૨૧, સં.૧૮૪૨]
૬૭૬ જીવડલા રે અથવા ડોડા મીલે એ ગીતની અથવા ઓઢણીની [જુઓ ક્ર.૨૭૫.૧]
(જિનહર્ષકૃત મહાબલ., ૪-૯, સં.૧૭૫૧)
૬૭૭ જીવડા જાગ રે સોર્વે કાંઇ ? સોફી અમલ કરો જિમ આવે (જિનહર્ષકૃત મહાબલ., ૨-૪૦, સં.૧૭૫૧)
૬૭૮ જીવડા [તું] મ કર પર નિંદા પારકી – મેવાડુ
(જયવંતસૂરિકૃત ઋષિદત્તા., [૩૧], સં.૧૬૪૩; ધન્યાસી, જ્ઞાનમૂર્તિકૃત ૨૨ પરિસહ., સં.૧૭૨૫)
૬૭૯ જીવડા રે જિનધર્મ કીજીયે [જુઓ ક્ર.૧૭૦૬] : સમયસુંદરની નલદવદંતી ચો.ના ખંડ છઠાની ત્રીજી ઢાલ, [સં.૧૬૭૩]
(અભયસોમકૃત ચોબોલી ચો., ૧૩, સં.૧૭૨૪) [સમયસુંદરકૃત શત્રુંજય રાસ, ૪, સં.૧૬૮૩] ૬૮૦ જીવડા રે હરિ રાખે તિમ રહીયે
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૪-૧૪, સં.૧૭૫૫) ૬૮૧ જીવદયા જિંગ જયણા જી જાણું
(કેસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સ., ૩, સં.૧૭૩૦) [૬૮૧.૧ જીવન જાદા રહો રહૌ
(ક્ષમાકલ્યાણકૃત થાવચ્ચાપુત્ર ચોઢાલિયા, ૨, સં.૧૮૪૭) ૬૮૧.૨ જીવનજી બોલ દીજીયે જી
(દર્શનવિજયકૃત પ્રેમલાલચ્છી રાસ, સં.૧૬૮૯)
૬૮૧.૩ જીવન રહી રહો સનતકુમાર
(જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૪૧, સં.૧૭૭૦)
૬૮૧.૪ જીવ રે તું શીલ તણો કર સંગ
(કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩; ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ, સં.૧૬૮૫)]
૬૮૨ જીવિત સુધાર્યું રે સખી ! મારું સાંમલે રે
(ઉત્તમરત્નકૃત નેમનાથ સ્ત., સં.૧૮૦૦ લગ.)
૬૮૩ જી હો ૠષભ જિણંદનું માહરે, જી હો અવિહડ લાગ્યો પ્રેમ
(ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ., ૩, સં.૧૮૦૨)
૯૭
૬૮૪ જી હો કુંવર બેઠા ગોખડે મલ્હાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org