SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ જૈન ગૂર્જર કવિઓ : ૮ ૬૬૯ જી રે ઈશાન ઇન્દ્ર ખોલે લીયે (જુઓ ક્ર. ૧૮૮) (રંગવિજયકૃત શંખેશ્વર રૂ.૧૪, સં. ૧૮૪૯) [૬૬૯.૧ જી રે જી (યશોવિજયકૃત જંબૂ રાસ, ૪, સં.૧૭૩૯)] ૬૭૦ જી રે જી રે સ્વામિ સમોસર્યા (જિનહર્ષકૃત ઉપમિત, ૧૭, સં.૧૭૪૫ તથા મહાબલ., ૩-૧૯, સં. ૧૭૫૧; રંગવિજયકૃત પાર્શ્વનાથ., ૧૮, સં.૧૮૬૦) [(જિનહર્ષકૃત વયરસ્વામી સ., સં.૧૭૫૯, હરિકેસી મુનિ સ્વા. તથા ચિલાતીપુત્ર સ્વા.) જી રે જી સામી સમોસર્યા અથવા મુનિ મન સરોવર હંસલો (જ્ઞાનવિમલકત જંબૂ રાસ, ૧, સં.૧૭૩૮)] ૬૭૧ જી રે દેશના સુણી રઢ લાગશે (વીરવિજયકૃત ધમિલ., ૬-૯, સં. ૧૮૯૬) [વીરવિજયકૃત ચન્દ્રશેખર રાસ, સં. ૧૯૦૨] ૬૭૨ જી રે મારે જાગ્યો કુમર જામ, તવ દેખે દોલત મલી જી રે જી (વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૩-૨, સં.૧૭૩૮; જ્ઞાનવિમલસૂરિકત અશોક., ૨૦, સં.૧૭૭૨; વાનશ્રાવકકૃત વિબુધવિમલસૂરિ રાસ, ૧, સં. ૧૮૨૦; પદ્મવિજયકૃત જયાનંદ., ૩–૧, સં.૧૮૫૮) [જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૧૯, સં. ૧૭૭૦, પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૧૪, સં. ૧૮૪૨] [૬૭૨.૧ જી રે મારે વાણી અભિય રસાલ, સુણતાં મુજ શાતા વલી, જી રે જી | (વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૩-૨, સં.૧૭૩૯)]. ૬૭૩ જી રે મારે વારે નિણંદ સુખદાય, ચંપાનયરીએ આવીયા જી રે જી . (ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૩૨, સં.૧૮૦૨) ૬૭૪ જી રે મારે શાંતિ જિણેસર દેવ ! અરજ સુણો એક માહરી જી રે જી (ભાણચન્દ્રકૃત ચોવીશી, નમિ સ્ત.) ૬િ૭૪.૧ જીવઉ હારી આઈ ઉણ દિસિ ચાલતો હે (જિનહર્ષકૃત વીશી, ૯, સં.૧૭૨૭)]. ૬૭પ જીવજીવન પ્રભુ કિહાં ગયા રે ? (પરમસાગરકૃત વિક્રમાદિત્ય., ૧૩, સં. ૧૭૨૪; વિનયવિજયયશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૩-૩, સં. ૧૭૩૮; વીરવિજયકૃત ધમિલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy