________________
દેશીઓની અનુક્રમણિકા
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૧૬, સં. ૧૬૭૪)] ૬૬૩ જિમ મધુકર મન માલતી
(પદ્મવિજયકૃત નવપદ, પૂજા, સં.૧૮૩૮) ૬૬૪ જિમ સહકારિ કોઇલિ ટહુકઈ : વિનયપ્રભકૃત ગૌતમ રાસની ઢાલ,
સિં.૧૪૧૨ (સહજસુંદરકત પરદેશી રાજાનો રાસ, સં. ૧૫૭૨ લગ. તથા રત્નસાર., સં.૧૫૮૨; સૌભાગ્યસારસૂરિશિષ્યવૃત ચંપકમાલા, સં.૧૫૭૮) ધિર્મદેવકૃત વજૂસ્વામી રાસ, આદિની, સં.૧૫૬૩; અજ્ઞાતકૃત પરદેશી રાજાનો રાસ, સં.૧૬મી સદી; ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૮,
સં.૧૬૬૫ તથા ધન્નાશાલિભદ્ર ચો. ૧૧, સં.૧૬૭૪] ૬૬૫ (૧) જીણા ઝીણા મારુજીની કરહલડી,
કરહલડી કેશરરો કંપો હાને આલો હો રાજ (કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૨-૭, સં. ૧૭૫૫, મોહનવિજયનો માનતુંગ., ૨૦, સં.૧૭૬૦) (૨) જીણા ઝીણા મારુજીની કરહલડી, કરહલડી ગુણસાયર માજી ! માંને મેલો હો રાજિ (મોહનવિજયનો રત્નપાલ રાસ, ૪-૧૨, સં. ૧૭૬૦) (અથવા) કરહલડી મોત્યારી માલ આણ મિલાવો ધનરી કરતલડી
(મોહનવિજયનો માનતુંગ રાસ, ૨૦, સં.૧૭૬૦) ૬૬૬ જીરાની (જીરીયાની) – જીરાના ગીતની
(જિનહર્ષકૃત ચંદન મલયાગિરિ., ૧૮, સં. ૧૭૪૪ તથા મહાબલ.,
૪-૨૦, સં. ૧૭૫૧) ૬૬૭ જીરાઉલ-પુર-મંડણ સ્વામી સલહીયે રે
(જિનહર્ષકૃત મહાબલ., ૪-૨૪, સં.૧૭૫૧) ૦િ જીરીયાની
*(જુઓ ૪.) 0 જી રે ઈશાન...
(જુઓ ક.૬૬૯)] ૬૬૮ જી રે ઘોડીને તિહાંથી ડગ ભરે, ઘોડી પાછળ ચમર વિંઝાય
જાદવરાયની જાદવજીની) ઘોડલી (રંગવિજયકૃત શંખેશ્વર સ્ત, ૧૩, સં. ૧૮૪૯ તથા પાર્શ્વનાથ. ૮, સં.૧૮૬૦) જી રે જાદવા (એજન ૧૭, સં.૧૮૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org