________________
૯૪
(જ્ઞાનચંદકૃત પરદેશી., ૨૩, સં.૧૭૦૯ પૂર્વે) ૬૫૬ જિન પૂજનનું ચલો રે સખીરી
(કૈસરકુશલકૃત ૧૮ પાપસ્થાનક સ., ૧૧, સં.૧૭૩૦)
૬૫૭ જિનમંદિર રલિયામણું રે
(દેવવિજયકૃત અષ્ટપ્રકારી પૂજા, ૧, સં.૧૮૨૧) [૬૫૭.૧ જિનમાલિકા એહ વિરાજે
(જિનકીર્તિસૂરિષ્કૃત ચોવીશી, સં.૧૮૦૮)]
૬૫૭૬ જિનમુખ દેખન જાઉં રે પ્રભુકો જનમ ભયો હે
જૈન ગૂર્જર કવિઓ : ૮
(ન્યાયસાગરસ્કૃત પહેલી ચોવીશી, મુનિસુવ્રત સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)
૬૫૭ખ જિનરસ મીઠડો રે - ગોડી
(વિનયવિજયકૃત વીશી, વજ્રધર સ્ત., [સં.૧૭૩૦ આસ.])
૬૫૮ જિનરાજ જુહારણ જાસ્યાંજી
(ન્યાયસાગરસ્કૃત વીશી, નેમિપ્રભુ જિન સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૬૫૯ જિનવચને વઇરાગીયો રે (હો) ધન્ના
(માનસાગરકૃત વિક્રમસેન., ૪-૧૩, સં.૧૭૨૪; રૂપવિજયકૃત વીસસ્થાનક પૂજા, ૯, સં.૧૮૮૩)
પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૭-૪, સં.૧૮૪૨]
૬૬૦ જિનવર આયા જોણિનઇ રે ભંભાસાદિર રાજા નભાવઇ - નારાયણાની (ભાવરત્નકૃત મહિમાપ્રભનિર્વાણ રાસ, સં.૧૭૮૨)
૬૬૧ જિનવર જગતદયાળ, ભતિયાં જિનવર જગતદયાળ (વીરવિજયકૃત ૬૪-પ્રકારી પૂજા, સં.૧૮૭૪) યશોવિજયકૃત જંબૂ ૨ાસ, ૧૨, સં.૧૭૩૯] [૬૬૧.૧ જિનવર વરઘોડે ચઢિયા જેણ વાર
(જ્ઞાનવિમલકૃત ચન્દ્ર કેવલી રાસ, ૧૭, સં.૧૭૭૦) ૬૬૨ જિનવરસું મેરો મન લીણો રાગ આસાઉરી
(સમયસુંદરકૃત નલ., ૩-૧, સં.૧૬૭૩ અને થાવચ્ચા ચો., ૨-૯, સં.૧૬૯૧; વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર., ૧૧, સં.૧૭૫૨)
[નયસુંદરકૃત સિદ્ધાચલ ઉદ્ધાર, ૪, સં.૧૬૩૭, સમયસુંદરકૃત ક્ષુલ્લક ઋષિ રાસ, ૨, સં.૧૬૮૩ તથા થાવારિષિ ચો., ૯. સં.૧૬૮૧; જ્ઞાનવિમલકૃત ચંદ કેવલી રાસ, ૧૭, સં.૧૭૭૦] [૬૬૨.૧ જિમ કોઇ નર પોસઇ એ
(જયવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ, ૩૯, સં.૧૬૪૩) ૬૬૨.૨ જિમ તાલે હોજી, વસતો વાનરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org