SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા [૮૧૩.૧ તેહ પુરુષ હિવે વીનવે ૩-૫, (ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૨, સં.૧૬મી સદી)] ૮૧૪ તેહ પ્રતિજ્ઞા-વાત નયરમાં ઘરઘરે હો લાલ, નયરમાં (વિનયવિજય–યશોવિજયકૃત શ્રીપાલ રાસ, વીરવિજયકૃત ધમ્મિલ., ૧-૧૧, સં.૧૮૯૬) ૦ તેં નારી વિના સુખ ખોયું રે (જુઓ ૪.૮૦૭) • ૦ તે મન મોહ્યો હો નેમજી . (જુઓ ક્ર.૮૧૦) ૮૧૪.૧ હૈ મેરો મનડો મોહીયો રે, જલ મોહ્યો સારી રાત કલાલી હૈ (જુઓ મોટી દેશી ક્ર.૨૪)] ૮૧૫ તો આલિ હું સી કન્હીંયા ! (ધર્મમંદિરકૃત મુનિપતિ., ૨૧, સં.૧૭૨૫) ૮૧૬ તોગડે મેવાસી મેવાડ લોડીયો રે લો જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૮-૧૪, સં.૧૭૫૫, અમૃતવિજયકૃત શત્રુંજય તીર્થમાલા, સં.૧૮૪૦) ૮૧૭ તોગડે મેવાડ લોડિઓ રે લો, મારી ઢોલિ બોલે રે બાલીસા ઘાટડે દાંમાં ઘોરી રે લો, ગોખું બર રિઆ ઢોલ રે બાલીસા તોગડે. ૧૧૭ સં.૧૭૩૮; (સમયસુંદરકૃત નલ., ૩-૨, સં.૧૬૭૩ તથા ૧-૫; જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૬, સં.૧૭૦૭) [તોગડઇ મેવાડ લોડિયો રે લાલ (જુઓ ૪.૪૧૯)] ૮૧૮ તોરણ આઈ ક્યું ચલે રે ? (વીરવિજયકૃત ૬૪ પ્રકારી પૂજા, સં.૧૮૭૪ તથા ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૧) ૮૧૯ તોરણથી રથ ફેરવી હો લાલ [૮૨૦.૧ તોરણી (વીરવિજયકૃત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨) ૮૨૦ તોરણથી રથ ફેરિયો રે હાં : [યશોવિજયકૃત ચોવીસી, નૈમિ. સ્વ.ની, સં.૧૮મી સદી પૂર્વાધ] (પદ્મવિજયકૃત જયાનંદ., ૧-૧૫, સં.૧૮૫૮; વીરવિજયકૃત ધમ્મિલ., ૨-૧, સં.૧૮૯૬) પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૧-૯, સં.૧૮૪૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy