SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલિત શુદ્ધિવૃદ્ધિ ૩૮.૧૪: “નયરી મેહ” એમ પાઠ હેવા સંભવ. જુઓ પૃ.૪૦.૨ની શુદ્ધિ. ૩૮.૨૭: રચનાસ્થળ મેડતા હોવાનું શંકાસ્પદ. મૂળ પાઠ “મેહનું “મેડેહ” કરી મેડતા અર્થ કર્યો છે તે માટે આધાર ? જુઓ પૃ.૩૮.૧૪ તથા પૃ.૪૦.૨ની શુદ્ધિ. [ ૩૯.૨૩ : સુધારો : વાર તહ હિંડવાણું ૪૦.૨: મેડેલ નહીં પણ મેહ જ ખરે પાઠ હેવા સંભવ. જુઓ પૃ.૩૮.૨ની શુદ્ધિ. ૪૫.૨૫: નિર્દિષ્ટ ર.સં. પછી ઉમેરે : [૧૬૦૭] (પાર્ધ ચંદ્ર સ્વ.૧૬૧૨, એમની હયાતીમાં કૃતિ રચાઈ છે એમ માનીએ તો પાઠ “સતરોતરે'ને સ્થાને “સતતરે માનવો પડે અને રાસનું અથઘટન ૧૬ ૦૭ કરવું પડે.) ૪૬.૭: કાકાને સ્થાને કીકાજી કરે. જુઓ નામોની વણુનુક્રમણું. ૪૯.૧૫-૧૬ : ગુરુપરંપરાને શેડો કેયડો જણાય છે. સાધુકતિ અમર માણિક્યના શિ. તરીકે વારંવાર ઉલ્લેખાય છે, તેમ દયાકલશના શિષ્ય તરીકે પણ ઉલેખાય છે. “ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહમાં સાધુ કીર્તિ વિશેનાં ત્રણ કવિતમાં એમને દયાકલશશિ. તરીકે જ ઉલ્લેખવામાં આવ્યા છે. વળી, દયાકલશ અને અમરમાણિક્યના નામ સાથે લેવાય છે પણ દયાકલશના શિ. અમરમાણિક્ય એવું ક્યાંય આવતું નથી. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસમાં સાધુકતિ દયાકલશ અને અમરમાણિક્યના શિ. દર્શાવવામાં આવ્યા છે. તે દયાકલશ અને અમરમાણિજ્ય ગુરુશિષ્યને બદલે ગુરુબંધુઓ હશે? ને તેથી સાધુ કીર્તિ બનેના શિ. તરીકે ઉલ્લેખાતા હશે ? ૫૧.૧ : “ગુણસ્થાનક વિચાર ચો. માટે જુઓ ભા.૧,૬૯.૧૫ની શુદ્ધિ. ૬૬.૨૮ : આ પ્રમાદશીલશિ. તે પૃ.૧૧૪ પરના નં.૪૯૧ના દેવશીલ હોઈ શકે. ૭૫.૧૪: પ્રતિક્રમાંક (૨)ના સંવતદર્શક અંશને પાઠ “શૃંગારમંજરી' (સંપા. કનુભાઈ શેઠ)માં “વહુન્યાકામુનિક્ષપાકરમિતે ૧૭૦૩” એમ મળે છે તે સ્પષ્ટ છે. ક્ષપાકર-ચંદ્ર=૧, મુનિ=૭, આકાશ=૦, વહિ૩. ૭૬ : અમૃતવિનયને સ્થાને અમૃતવિજય જોઈએ. જુઓ પૃ.૩૨૯ વગેરે. ૮૧.૧૪-૧૫: પ્રતિક્રમાંક (૫) ત.વિજયઋદ્ધિપાટે વિજયસૌભાગ્યસરિ (આચાર્યકાળ ૧૭૯૫–૧૮૧૪)ના શિષ્ય લખેલી હોય તો લ.સં.૧૭૪૯ ન હોઈ શકે, કદાચ ૧૭૯૯ હોય. ૮૬.૮: “પાડેશને સ્થાને ઉષોડશ” કરો. ૯૧.૧૧ : બ્રહ્મજન તે બ્રહ્મ જિન કે બ્રહ્મ જ્ઞાન હોય. ભા.પ. ૧૭૯ પર શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy