SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિએ : ૭ ૫.૨૭ ચેરસ કૌંસ પહેલાં ઉમેરે (૧૩) જુએ ભા.૧,૫૦૦ પર ચિત્રસંભૂતિ કુલકને અંતે. [ ૭.૧૪: કૃતિના પૂર્વે [+] ઉમેરે. ૭,૩૦ પછી ઉમેરે : [પ્રકાશિતઃ ૧. બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૪૧.] ૧૨.૧૩ શ્રીપતિ વિજયદાનસૂરિના શિ. નથી, આનંદવિમલસૂરિના શિ. છે. જુઓ પૃ.ર૭૯,૬. આ કૃતિમાં વિજયદાનસુરિને ઉલ્લેખ એમના રાજ્યકાળને સંદર્ભે ગણુ જોઈએ. ૧૩.૧૮–૧૯ઃ પદ્મરાજગણિ જ્ઞાનતિલકસૂરિના શિ હેવાનું સ્પષ્ટ નથી એ કદાચ એમના ગુરુબંધુ પણ હેય. હેમરત્ન ગુરુ તરીકે કેટલીક વાર જ્ઞાનતિલકસૂરિને તે કેટલીક વાર પદ્મરાજગણિને ઉલેખે છે. પોતે સૂરિ હાઈને એ જ્ઞાનતિલકના શિ. હોય ને એમની પાટે આવ્યા હોય એવો સંભવ વધારે છે. પદ્મરાજગણિને ઉલેખ ગુરુના એક આદરણીય ગુરુ બંધુ તરીકે હોય. ૧૩.૨૦ : કૃતિનામ પછી ઉમેર: અથવા લીલાવતી [ચોપાઈ] ૧૩.૨૮: આ લીટી રદ કરે. ૨૮ઃ “વિધ.ભં.' રદ કરો. ૧૪.૧ : કૃતિનામ પૂ [+] ઉમેરે. ૧૬.૬, ૮, ૧૨ ઃ ખુમાણ, સીંધ, રૂપા નામ ગણવાનાં છે. ૧૭.૭ પછી ઉમેરે: [પ્રકાશિત ઃ ૧. સંપા. ઉદયસિંહ ભટનાગર.] ૧૮.૭-૮: પૃથ્યાંક પછીનું વાક્ય આમ બદલો: શીલવતી કથા” અને “લીલાવતી ચોપાઈ” એક જ કૃતિ હેવાનું મુપુPહસૂચીની પ્રત ચકાસતાં જણાવ્યું છે. ૨૧.૨૩ : સંઘચારિત્ર સોમવિમલના શિ. હોવાનું સ્પષ્ટ નથી. ૨૨.૨૭–૨૯ઃ ક્રમાંક (૨)ની પ્રત પૃ૨૮૧-૨૮૩ પર નોંધાયેલ ઊજલની કૃતિની પ્રત છે. ત્યાં “ન્યાયસાગરને સ્થાને “ન્યાનસાગર’ મળે છે, જે નામ અન્યત્રથી પણ સમર્થિત થાય છે. ૨૩.૩ : સહજરત્ન ધમમૂર્તિના શિ. હોવાનું સ્પષ્ટ નથી. ૨૫.૧૨ ઃ ચોરસ કૌંસ પહેલાં ઉમેરો (૩) ગૂ. હાથપ્રતોની સંકલિત યાદી પૃ.૧૪૯ (તેના ટિપ્પનમાં શ્રી કેશવરામ શાસ્ત્રી લખે છે કે “ઘણું કરી જૈન સાધુ હતો; તેની કવિતામાં જૈન તત્વ નથી જણાતું.'). ૨૫.૧૫ પૃષ્ઠક પછી ઉમેરો. તથા ૨૧૨૯-૩૦. ૨૫.૧૬: કસમાં ઉમેરો. પછીથી કવિને જૈનેતર વિભાગમાં પણ મૂક્યા છે તે યોગ્ય જણાતું નથી. ૩૭.૧૩ : પંક્તિને આરંભે ઉમેરોઃ અંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy