SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓઃe ભૂષણશિ. બ્રહ્મ જ્ઞાનસાગર છે તે અહીં અભિપ્રેત હશે ? ૯૧.૧૮: સુમતિકલશ દેવલશના શિ. હેવાનું સ્પષ્ટ નથી. બન્ને ગુરુબંધુ પણ હોય ને તે સુમતિકલશ માનીતિના શિ. ઠરે. ૯૩.૧૫: કૌંસમાં છેડે ઉમેરો: પણ ૨.સં.૧૬૭૩ માટે અવકાશ જણાતો નથી. કવિની અન્ય કૃતિઓ અન્યત્ર સં.૧૯૨૧, ૧૯૨૫ની સેંધાયેલી છે. ૧૦૬.૧૨: ક્ષમા કીતિ તે વસ્તુત: ક્ષેમકીર્તિ જોઈએ. જુઓ પૃ.૯૬. ૧૧૧.૭: કૌંસમાં ઉમેરેઃ પદ્યબંધની દષ્ટિએ “વસુ' વધારાને જણાય છે. તે સં.૧૬૭૧ થાય. કવિની અન્ય કૃતિઓમાં સૌથી પહેલી કૃતિ ર.સં.૧૬૩૭ની છે ને છેલ્લી “સીમંધર સ્ત.” ર.સં.૧૬૮૫ની ગુજરાતી સાહિત્યકોશમાં નોંધાયેલી છે તેથી ૨.સં.૧૭૧૮ને અવકાશ જણાતા નથી. ૧૧૧.૧૦ : કૃતિને ર.સં.૧૯૧૮ ઉદ્દધૃત પાઠને આધારે ટકી શકે તેમ નથી. દિન૧ નહીં, ૧૫ જ થાય. “દિનકર' માને તે સામાન્ય રીતે ૧૨ ગણાય છે. દિન=૧૫ + વસુ=૮ એટલે ૨૩, એમ ૧૬૨૩ સુધી પહોંચી શકાય, પણ આમ સરવાળો કરવાની રીત ઓછી જોવા મળે છે. “વેસાર” શબ્દ જ બતાવે છે કે પાઠ ભ્રષ્ટ છે. “દિન વરિસુ સાર' એ પાઠ લઈએ તે ૨.સં.૧૬૧૫ થાય અને “અનઈ વસુ વર્ષ સાર” એ પાઠ કપીએ તે ર.સં.૧૬૦૮ થાય. ગુજરાતી સાહિત્યકેશ ૨-, ૧૬૧૮ (તથા માહને સ્થાને માગશર સુદ ૫) આપે છે તે માટે કાઈ આધાર હશે કે કેમ એની શંકા રહે છે. ૧૧૪.૧ : પાટપરંપરા સુધારે : વિજયરાજ-ધર્મદાસ–ખીમરાજ... ૧૧૪.૧૪: “ધર્મધુરંધર' તે “ધર્મદાસ' માટેનું નામ ગણવાનું છે. આ હકીકત માટે નામોની વર્ણાનુક્રમણું જુઓ. ૧૧૪.૨૬ પૃ.૬૬ ને.૪૭૭ના પ્રમોદશીલશિ. તે આ દેવશીલ હોઈ શકે. ૧૧૭.૨૧ : હેમરત્ન જ્ઞાનરત્નસૂરિના શિ. હાવાનું સ્પષ્ટ નથી. જ્ઞાનરત્નસૂરિનો ઉલ્લેખ ગચ્છનાયક તરીકે જણાય છે. ૧૧૭.૨૮ : ન્યાયન નહીં ત્યાન રત્ન જોઈએ. ૧૧૮.૧૨ : સુધારો : ભા.૩, ૧૯: સુધારો : ભા.૩ પૃ.૭૦૩. ૧૩૭.૬ : રત્નપ્રભ ધર્મમૂર્તિના શિ. હોવાનું સ્પષ્ટ નથી. ધર્મમૂર્તિસૂરિને ઉલેખ ગચ્છનાયક તરીકે છે. ૧૩૭.૨૫: ઉભયચંદ્ર તે અભયચંદ્ર હોવાને સંભવ. ૧૩૯.૨૯ઃ ક્ષમારત્ન સિદ્ધસૂરિના શિ. હેવાનું સ્પષ્ટ નથી, સિદ્ધસૂરિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy