________________
ભીમરાજ
| [૨] જેન ગૂર્જર કવિઓ: ૬ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૩-૬૪.] ૧૨૬૦. ભીમરાજ (ખ. જિનવિજયસૂરિ-ગુલાલચંદશિ.) (૪૩૮૬) શત્રજય ઉદ્ધાર રાસ ર.સં.૧૮૧૬ જે.શુ. સુરતમાં
. (૧) સં.૧૮૨૪ જે.શુ.૩ જેસલમેરી દેવચંદ્ર સુત કચરમલ યાત્રા આગ્રહથી ભૂધર લિ. પ.સં.૧૨, તેમાં બીજી કૃતિઓ સ્તવનાદિ છે, કૃપા. પ.૪૫ નં.૭૭૯. (૨) વિકાનેર ભં. નાહટાછે. (૪૩૮૭) લકવા સ્ત, ગા.૧૧ ૨.સં.૧૮૨૪
જિનયુક્તસૂરિ સાથે યાત્રા.
[ પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૫ તથા ૩૨૪-૨૫.] ૧૨૧. ભૂધર (લે. જસરાજશિ.) (૩૮૮) અષ્ટકમ તપાવલી સ્વાધ્યાય ર.સં.૧૮૧૭ ચોમાસું ગોંડલમાં આદિ- વીર વાદી રે પૂછૅ ગેયમ ગણહરું,
કમ્મપયડિ રે ખેરે કિમ થાયે જગગુરૂ. તેહ દાખવે રે દાય ઉપાય કૃપા કરી,
પ્રભુ જપે રે સુણ વચ૭ શ્રવણ શ્રુતે ધરી. (ઉથલે, ચાલિ, ઉથલે, ચાલિ એમ આવે છે.) અત -
કલશ. ઇમ વીર વાણી સુણે પ્રાણ આણી ચિત્ત ઉદાર એ, એ તપ તણું શ્રેણ કહીં કેણી ગંડલ ગામ મુઝાર એ. મુનિ એલ વસુ ચંદ્ર વર્ષે હષે કૃત ચઉમાસ એ,
સુગુરૂવર જસરાજ અનુચર શિષ્ય ભૂધર ભાસ એ. ૨૧ (૧) પ.સં.૧-૨૦, ગા.ભં. (૪૩૮૯) ચિત્તચેતવણું સહી .સં.૧૮૨૦ શ્રાવણ ગોંડલમાં
આમાં પંચ પદના વર્ણનને અધિકાર છે. આદિ- સુખકારણ ભવિયણ સમરે નિત્ય નવકાર, જિનશાસન આગમ
ચૌદે પૂરવ સાર –એ દેશી. પ્રવચને પંચપદનો સ્તવનાને અધિકાર,
તે છતાં હૂં રે આખું ચિત્તચંતવનું એ સાર. અંત – ચિતચતવણી ચેસઠી પંચપદનો અધિકાર,
કહી રામન કહેણે ગુડલ ગામ મુઝાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org